________________
સ્થાપાવૃત્તિસહિત યોગશાયના
[ ૫૫ ]
Jain Education Inte
વગેરેના નિર્દેશ કરેલા છે, અને તે પછી મુ. માં આવતુ પાઠાંતર આપેલુ' છે. (જુએ પૃ. ૩ ટિ. ૨, પૃ. ૫ કિ. ૧ વગેરે). જેમકે પૃ. ૨ પં. ૯ માં પૂર્વમયમૂત પાઠ . મૈં પ્રતિમાં મળે છે. મુમાં પૂર્વમસ્થિત પાડ છે. પરંતુ Asiatic Society of Bengal ના પ્રકાશનમાં પૂર્વમવમૂત — રૂ. 7. ।। એવુ' પાઠાંતર આપેલુ છે. અમે સ્વીકારેલા પૂર્વમંત્રમૂલ પાઠને જ એ પાઠાંતર સમર્થન આપે છે. એટલે શાં. હું. માં મળતા પૂર્વમમૂત પાઠ અમે મૂળમાં લઈ લીધા છે અને તેને રૂ. 7. પ્રતિ પણ ટકા આપે છે તે જણાવવા માટે ટિપ્પણમાં પ્રારંભમાં — ચ, ૧. એમ જણાવ્યું છે. અને તે પછી સ્થિત॰ - મુ. ૫ એમ મુ.માં રહેલું પાઠાંતર જણાવ્યું છે. આ પ્રમાણે અન્યત્ર પણ સમજી લેવું.
પરંતુ જ્યાં પગ માં અમે સ્વીકારેલા પાઠથી જુદો પાડભેદ મળે છે ત્યાં તે તે તે પાઠભેદ આપીને જ . વ. વગેરેના ઉલ્લેખ કરેલા છે, જેમકે પૃ. ૫૨૦ ૫. ૪ માં તેને જોવા પાઠ છે. ત્યાં તત્ જોધા પાTM. માં છે. એટલે ટિપ્પણમાં તત્ જોયા॰ — ૫ એમ અમે જણાવ્યું છે. આ પ્રમાણે અન્યત્ર પણ સમજી લેવું. આ પ્રમાણે શાં. વ. સ. મંજૂ. થૈ. સિવાય જે બીજા પાઠભેદો પણ Asiatic Society of Bengal ના પ્રકાશનમાં આપેલા છે તેના પણ યથાયાગ્ય નિર્દેશ આ અમારા સપાદનમાં આવી જાય છે.
આ ઉપરાંત કેટલીક વા૨ે એવુ પણ જોવામાં આવે છે કે હસ્તલિખિત પ્રતિમાં પહેલાં એક પા લખ્યા હોય અને તે પછી કોઈક વાંચનારે તેને પેાતાની રીતે સુધાર્યાં હોય. આમાં કેટલીક વાર પહેલાંના પાઠ
For Private & Personal Use Only
દ્વિતીય વિભાગની પ્રસ્તાવના
www.jainelibrary.org