________________
પ્રજ્ઞવૃત્તિ સહિત
ગશાસ્ત્રના
પ્રકાશિત મુદ્રિત યોગશાસ્ત્રનો પણ આમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. મુ.માં મળતા સાચા કે ખોટા અનેક પાઠભેદો અમે મુ. એવા સંકેતથી અહીં જણાવ્યા છે. કેટલીક વાર કઈ પણ હસ્તલિખિત આદર્શમાં ન હોવા છતાં સંપાદકે એ પિતાની સમજ પ્રમાણે કલ્પનાથી છેટા પાઠો છાપ્યા છે એવું પણ જ્યાં અમને લાગ્યું છે ત્યાં પણ કેવા ખોટા પાઠભેદો મુ. માં છપાયા છે એ જણાવવા માટે અમે મુ. ના બેટા પાઠભેદે પણ ટિપ્પણમાં આપ્યા છે. ત્રીજા પ્રકાશ સુધી આવા ખોટા લાગતા . ના પાઠભેદો આપ્યા છે. ચેથા પ્રકાશથી તે એવા બેટા પાઠભેદ ટિપ્પણમાં આપવાનું અમે ઘણા ભાગે છોડી જ દીધું છે.
આ ઉપરાંત વગેરે સંકેતેથી પણ અમે પાઠભેદો જણાવેલા છે. Asiatic Society of Bengal તરફથી થયેલા પ્રકાશનમાં જ રા જ ઘ વગેરે સંકેતથી કેટલાંક પાઠાંતરે ટિપ્પણમાં આપેલાં છે. આ ૪ વગેરે પ્રતિએ કઈ છે અને ક્યાંની છે વગેરે બાબતમાં અમે કશું જ જાણતા નથી, કારણ કે Asiatic Society of Bengal નું આ પ્રકાશન અપૂર્ણ હેવાને લીધે તેમાં પ્રતિઓનો પરિચય આદિ કંઈ જ જોવા મળતું નથી. અમે તે તેમાં આપેલા પાઠાંતરોને ઉપયોગ જ આ અમારા સંશોધનમાં કરી લીધે છે. એમાં પદ્ધતિ એવી રાખી છે જે પાઠ અમે શાં. હૈ. વગેરે પ્રતિઓના આધારે મૂળમાં સ્વીકાર્યો છે તેને જ મળતો જે પાઠ જ ઘ વગેરેમાં મળતું હોય તો ટિપ્પણમાં પ્રારંભમાં - આવી લીટી કરીને જી
૧ જુએ છે. ૩ કિ. ૩, પૃ. પર 2, ૮, પૃ. ૧૩૪ કિ. ૪, પૃ. ૫૭૬ 2િ. ૪ વગેરે.
દ્વિતીય વિભાગની પ્રસ્તાવના
| [ ૫૪ ]
For Private & Personal Use Only
Jain Education Internal
DIww.jainelibrary.org