________________
-
ડાભડી નંબર તથા પિથીનંબર ૩૭ છે. આ પ્રતિ વિક્રમ સંવત્ ૧૨૯૪ માં લખાયેલી છે. પત્રસંખ્યા ૧-૩૧૯ છે. લંબાઈ-પહોળાઈ ૩૦” x રા” ઇંચ છે. આ પ્રતિ ખૂબ સુંદર હાલતમાં છે. એમ લાગે કે ભૂતકાળમાં ભાગ્યે જ કોઈ માણસે આ પ્રતિને વાંચન માટે ઉપયોગ કર્યો હશે. આ ગ્રંથના સંશોધનમાં આ પ્રતિને ઉપગ કરવાનું અમે ખરેખર પૃ. ૭૨૬ થી જ શરૂ કર્યું છે. આ છે. પ્રતિમાં અનેક અતિવિશિષ્ટ પાઠે છે. આ અંગે આ જ પ્રસ્તાવનામાં પૃ. ૩૧-૪૨ માં અમે પહેલાં વિસ્તારથી જણાવી ગયા છીએ.
-
-
પગવૃત્તિ સહિત યેગશાસ્ત્રના
સંપૂ. તથા ટે. આ બે પ્રતિને ઉપયોગ આ ગ્રંથના સંશોધનમાં ત્રીજો પ્રકાશ ઘણો છપાઈ ગયા પછી શરૂ કરવામાં આવ્યો છે. એટલે તેમાં આવતા પાઠભેદોને ટિપ્પણમાં નિર્દેશ ત્રીજા પ્રકાશને ઘણે ભાગ ગયા પછી જ જોવા મળશે. સંપૂ. તથા દેશ માં રહેલા જે વિશિષ્ટ પાઠભેદો પ્રથમ વિભાગ તથા દ્વિતીય વિભાગમાં આપવાના રહી ગયા છે તેની નોંધ ત્રીજા વિભાગમાં સ્વતંત્ર રીતે કઇક પરિશિષ્ટમાં આપવાની અમારી ભાવના છે.
_દ્વિતીય વિભાગની પ્રસ્તાવના
[ ૫૩ ]
આ રીતે આ બીજા વિભાગના સંશોધનમાં તાડપત્ર ઉપર લખેલી અતિપ્રાચીન પાંચ પ્રતિઓને ઉપયોગ કરવામાં આવ્યા છે.
ઉપરાંત, મુ. એટલે Asiatic Society of Bengal, Calcutta તથા જૈનધર્મ પ્રસારક સભા-ભાવનગરથી
Jain Education Inter
M
For Private & Personal Use Only
www.jainelibrary.org