________________
સંવેપ
વૃત્તિ સહિત) ચાગ
દ્વિતીય વિભાગની ID પ્રસ્તાવના
શાસ્ત્રના
છે. પરંતુ ખરેખર મુ. કરતાં શાં, કે ધં.માં જુદો પાઠ હોય તો પણ પ્રમાદ આદિથી એ પાઠભેદ નેંધવાને રહી ગયો હોય એ પણ બનવા જોગ છે. કેટલેક રથળે અમને એવું ખરેખર લાગ્યું પણ છે.
સં.આ પ્રતિ પાટણના સંઘવી પાડાના મહાન તાડપત્રીય જ્ઞાનભંડારની છે. અત્યારે આ સંપૂર્ણ ભંડાર પાટણના શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિરમાં આવી ગયેલ છે. શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિરથી છપાયેલા લિસ્ટમાં આને કમાંક ૭૧/૨ છે. આમાં માત્ર ત્રીજા પ્રકાશની જ ટીકા છે. આની પત્રસંખ્યા ૧-ર૦૬ છે. લંબાઈપહોળાઈ લગભગ ૧૩” x ૨” ઈંચ છે. આમાં લેખન સંવત લખ્યો નથી, પણ વિક્રમના લગભગ તેરમા–ચૌદમાં શતકની આ પ્રતિ છે. આ પ્રતિને ત્રીજા પ્રકાશના સંશોધનમાં સંપૂર્ણ રીતે ઉપયોગ અમે કર્યો છે.
સંપૂ- આ પ્રતિ પણ પાટણના સંઘવી મહાન પાડાના તાડપત્રીય જ્ઞાનભંડારની છે. આને ક્રમાંક ૭૩ છે. સંઘવી પાડાના ભંડારની આ પૂર્ણ પ્રતિ હોવાને લીધે અમે આની સંપૂ, એવી સંજ્ઞા રાખી છે. આની પત્ર સંખ્યા ૧-૩૬૫ છે. ચોથા પ્રકાશના અંતે તથા પાંચમાં પ્રકાશના પ્રારંભમાં આનાં કેટલાંક પાનાં તૂટી ગયેલાં છે, એટલે તેમાં કેટલાક પાઠ ચાલ્યા ગયા છે. આ પ્રતિનાં પાનાંની લંબાઈ-પહોળાઈ ૨૯૪ ૨” ઈંચ છે. આ પ્રતિ વિક્રમ સંવત્ ૧૨૭૪ માં લખાયેલી છે. આ ગ્રંથના સંશોધનમાં આ પ્રતિને ખરેખર ઉપયોગ કરવાનું અમે પૃ. ૭૦૪ થી જ શરૂ કર્યું છે.
–આ પ્રતિ પાટણના શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિરમાં આવેલા સંઘના ભંડારની પ્રતિ છે. આને
| [ પર ]
Jain Education Internal
For Private & Personal use only
www.jainelibrary.org