________________
પા
વૃત્તિ સહિત
પિંગ
જ નથી. પરંતુ તેનાં છ-સાત વર્ષો પૂર્વે ભેટ ભાષામાં જે ભાષાંતર થયેલાં છે તે ભાષાંતરમાં જોઈને તેનાં મૂળસ્થાને અમે અહીં જણાવેલાં છે.
પૃ૦ ૫૮૬ ૫. ૯માં જે 1 મથ...... ગ્લૅક ઉદ્ધત કરે છે તે ભારતીય અનેક અનેક કથાઓના આધારઆકરરૂપ ગણાતા ગુણાઢય કવિએ પૈશાચી ભાષામાં રચેલા બૃહત્કથા ગ્રંથના મંગલાચરણને શ્લોક છે. આ વાત ભેજે રચેલા સરસ્વતીઠાભરણની પ્રાચીન વ્યાખ્યામાં આજડે જણાવી છે. આજડે વ્યાખ્યામાં શ્રી પાર્શ્વનાથ ભગવાનને ઉલ્લેખ કરેલ છે. તથા બીજા પણ એમાં અનેક ઉલેખે અમે જાતે જોયા છે કે જેના આધારે આજડ કઈ જૈન વિદ્વાન છે અને તે હેમચંદ્રસૂરિજી મહારાજ પછી થયો છે, એમ અમને જરૂર લાગે છે. આ આજડે રચેલી સરસ્વતીકઠાકરણની વ્યાખ્યાની તાડપત્રીય પ્રાચીન પ્રતિ પાટણના સંઘવી પાડાના ભંડારમાં છે. તેને કમાંક ૧૦૨/૧ છે. અત્યારે આ ભંડાર પાટણના શ્રી હેમચંદ્રાચાર્ય જનજ્ઞાનમંદિરમાં છે. આ તાડપત્રીય પ્રતિમાં (પૃ. ૫૧ A) પૂનમથ ઘનત્યાાિ વૃથાયામાયનgwોડયમ્ | મંત્ર પૈશાચી માવા આવો ઉલ્લેખ છે.
૧. ટિબેટની ભાષાને ભેટ ભાષા કહેવામાં આવે છે. આ બોટ ભાષાંતરની Choni editionની માઈક્રોફિલ્મ The Library of Congress, Washington, U. s. A. અમેરિકાથી આ. શ્રી મદ્ભવાદિમાશમણુવિરચિત દ્વાદશાર નયચકેના શુદ્ધીકરણ માટે અમે મેળવી હતી. તેના ઉપરથી સ્વ. આગમપ્રભાકર પૂ. મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજે કરાવી આ પેલા ફેટાઓને આમાં ઉપયોગ કર્યો છે. તે પછી The Tibetan Tripitaka Research Institute, Tokyo જાપાનથી પણ આ ટિબેટન મથેના Peking editionના ફેટાઓ પ્રકાશિત થયા છે, તેને પણ ઉપયોગ આ માં કર્યો છે.
શાજના
દ્વિતીય વિભાગની
પ્રસ્તાવના All [ ૪૮ ]
Jain Education Intematte
For Private & Personal Use Only
www.jainelibrary.org