SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાપજ્ઞવૃત્તિસહિત ચાગ શાસ્ત્રના [ ૪૭ ] Jain Education Inter અમને ગ્રંથ છપાઈ ગયા પછી મળ્યાં છે તે અમે શુદ્ધિપત્રકમાં જણાવ્યાં છે. પૃ ૧૮૧ ૫, ૩ તથા પૃ ૬૧૪ ૫. ૯માં જે સાક્ષિપાઠા છે તે અનુક્રમે પ્રમાણસમુચ્ચય તથા પ્રમાણવિનિશ્ચય આ બે પ્રથામાંથી ઉદ્ધૃત કરેલા છે. આ પ્રમાણસમુચ્ચય સ્વાપન્નવૃત્તિ સહિત બૌદ્ધન્યાયના પિતા ( Father of the Buddhist Logic) તરીકે ગણાતા ઔદ્ધાચાય દિનાગે રચેલા છે. પ્રમાણવિનિશ્ચય મહાતાર્કિક બૌદ્ધાચાય ધમકીતિએ રચેલે છે. આ બંને ગ્રંથા અત્યારે સંસ્કૃત ભાષામાં મળતા ૧. પૃ૦ ૧૬૯ ૫૦ ૧ ઝરણી કસમાચારો...નું મૂળસ્થાન સ્થાનાંગસ્ત્રનું નવસ્થાનક છે. પૃ૦ ૪૪૫ ૫૦ ૮ માસુ ૧ વાસ્તુ ........ પૃ૦ ૪૫૪ ૫૦ ૯ મહિતિ માંય....... પૃ૦ ૪૫૬ ૫૦ ૯-૧૦ મે વીયિાત્રો....... વાજો સરલ મં.....|| પૃ૦ ૪૫૭ ૫૦ ૩ ઝીયાળ વૃંદ્યુમાન......! પૃ૦ ૪૭૧ ૫૦ ૧ ૪ ક્રૃત્રિય-લયળા ....... આ ગાથાઓનું મૂળસ્થાન આ. શ્રી હરિભદ્રસુરિવિરચિત સ’બાધપ્રકરણ છે. પૃ॰ ૪૪૮ ૫૦ ૧૧ ક્ષુદ્દો તુસ્થિ.... આનું મૂળસ્થાન પાણિનીય વ્યાકરણ (૨૪-૮ ઉપર જયાદિત્યે રચેલી કાશિકા વૃત્તિ છે. પૃ૦ ૯૨૨ ૫′૦ ૭ રાશિદ મા...... વગેરે છ ગાથાએાનુ' મૂળસ્થાન પ્રજ્ઞાપનાસૂત્રનુ પ્રથમ પદ છે. આ તથા બીજા અનેક અવતરણાનાં મૂળસ્થાને અમને ગ્રંથ છપાઈ ગયા પછી મળ્યાં છે કે જે અમે શુદ્ધિપત્રકમાં જણાવ્યાં છે. પૃ॰ ૪૬૯ ૫. ૧ શ્રમનુળા...... પૃ૦૪૭૦ ૫૦ ૧ સુત્ત....... વગેરેદ શ ગાથા ધ્યાનશતકની જેમ સાધુપ્રકરણમાં પણ મળે છે, કારણ કે લગભગ સંપૂર્ણ ધ્યાનશતક ગ્રંથ આ. શ્રી હરિભદ્રસૂરિજી મહારાજે સબોધપ્રકરણમાં લગભગ અક્ષરશઃ લઈ લીધા છે. For Private & Personal Use Only દ્વિતીય વિભાગની પ્રસ્તાવના www.jainelibrary.org
SR No.600013
Book TitleYogashastram Part_2
Original Sutra AuthorHemchandracharya
AuthorJambuvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year
Total Pages658
LanguageSanskrit
ClassificationManuscript, Yoga, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy