________________
જેથી વેશ્યાનું સ્વરૂપ પૂર્વાચાર્યોએ જે જુદી જુદી રીતે વર્ણવ્યું છે અને એક-બીજાનું ખંડન કર્યું છે તેનું એકસાથે અધ્યયન કરવાની તક મળે અને લેડ્યા વિષે કોઈને સ્વતંત્ર નિબંધ લખ હોય તે પણ કામ લાગે.
પૃ. ૯૩૬–૯૩૮ માં લેકાંતિક દે અંગે જે પાઠ આવે છે તેમાં લેકાંતિક દેને જ્યાં ઉલ્લેખ છે ત્યાં આઠ લેકાંતિકનાં જ નામ અમારા પાસેની બધી હસ્તલિખિત પ્રાચીન તાડપત્રની પ્રતિઓમાં મળે છે. જો કે વિષષ્ટિશલાકાપુરૂષચરિતના બીજા પર્વમાં ત્રીજા સમાં ૭૬૩ મા શ્લોકમાં આ જ ગ્રંથકારે નવ નામને ઉલ્લેખ કરેલ છે. છતાં આઠ નામોના ઉલ્લેખવાળી પાઠપરંપરા પણ આચારાંગ સૂત્ર વગેરેમાં મળે છે. આ અંગે તત્ત્વાર્થટીકાકાર ગંધહસ્તી સિદ્ધસેન ગણીએ ઉહાપોહ પણ કર્યો છે. આને લગતા જુદા જુદા પાઠો અમે (પૃ. ૯૩૬૯૩૮) ટિપ્પણમાં આપ્યા છે.
પૃ. ૯૫૬-૯૬૨માં ધ્યાનમાં ઉપયોગી અનેક આસનનું વર્ણન આવે છે. આ પ્રસંગમાં મહર્ષિ પતંજલિએ રચેલા ગસુત્ર ઉપર મહર્ષિ વ્યાસે રચેલા ભાષ્ય ઉપર પંડિત વાચસ્પતિ મિથે રચેલી નવશારદી ટીકાને લગભગ અક્ષરશઃ આધાર લઈને ઘણું આસનેનું વર્ણન હેમચંદ્રસૂરિજી મહારાજે કર્યું છે. આ સ્થળે લગભગ ચાર પાનાં જેટલા ટિપ્પણમાં જૈન-અજૈન ગ્રંથના પાઠો આપીને આસનના રવરૂપનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે.
૧. જો કે મુ.માં (પૃ. ૩૩૧) આ સ્થળે સારરવતવિયવદયાતો તુરતાથાવાંધનતદાણ્યા પાઠ છે, પરંતુ અમે જોયેલી ગશાસ્ત્રટીકાની બધી હસ્તલિખિત પ્રતિઓમાં જતા રહ્યાઘાતો તુરતાથાવાણાથાઃ પાઠ જ છે.
પાવૃત્તિ સહિત
યોગશાસ્ત્રના
દ્વિતીય વિભાગની પ્રસ્તાવના
[
પ ]
Jain Education Internat
For Private & Personal Use Only
www.jainelibrary.org