________________
श्रुताम्भोधेरधिगम्य सम्प्रदायाच्च सद्गुरोः । स्वसंवेदनतश्चापि योगशास्त्र विरच्यते ॥४॥ આ શબ્દથી જણાવી છે. તેથી પ્રાચીન ગ્રંથોનું આમાં ઠામ ઠામ પ્રતિબિંબ જોવા મળે તે સ્વાભાવિક જ છે. ત્રીજા અને ચોથા પ્રકાશની વૃત્તિમાં આવશ્યકનિર્યુક્તિ, આવશ્યકચૂર્ણિ, આ૦ શ્રી હરિભદ્રસૂરિવિરચિત લલિતવિસ્તરા, પંચાશક, પંચવસ્તુક, ધર્મ બિન્દુ, આવશ્યક હારિભદ્રીવૃત્તિ, આઇ શ્રી મુનિચંદ્રસૂરિવિરચિત ધર્મબિંદુટીકા, આ. શ્રી અભયદેવસૂરિવિરચિત પંચાશકવૃત્તિ, પંચવસ્તુકટીકા, આ૦ શ્રી સિદ્ધસેનગણિત ગંધહસ્તિ )વિરચિતતત્ત્વાર્થટીકા, તથા શ્રાવકપ્રજ્ઞપ્તિપ્રકરણટીકા, નવપદંપ્રકરણ આદિ અનેક ગ્રંથની છાયા જોવામાં આવે છે. કેટલીક વાર ઘેડા જ ફેરફાર સાથે ઘણા ઘણા મળતા પાઠ પણ જોવામાં આવે છે. તેથી તે તે ગ્રંથ સાથે ક્યાં ક્યાં તુલના કરવા જેવું છે તે અમે ટિપ્પણમાં અનેક સ્થળે જણાવ્યું છે. યોગશાઅવૃત્તિની છાયા પ્રવચનસારોદ્ધારવૃત્તિ તથા ધર્મસંગ્રહની વૃત્તિમાં પણ અનેક રથળે પડેલી છે. તે સ્થળને પણ ટિપ્પામાં અમે અનેક સ્થાને નિર્દેશ કર્યો છે. યોગશાઅવૃત્તિમાં આવતા કેટલાયે કલેક તેમણે પિતે જ રચેલા ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિતમાં જોવામાં આવે છે. તેને પણ ઉલ્લેખ અમે ટિપ્પણામાં કર્યો છે.
વેપવૃત્તિ સહિત ચિંગશાસ્ત્રના
દ્વિતીય |વિભાગની | પ્રસ્તાવના
[
3 ].
૧. પૃ. ૪૩૪માં ઘઉં TrળRI : એવા ઉલ્લેખપૂર્વક (૯થી ૧રસુધીના) ચાર શ્લેકે ગશાસ્ત્રટીકામાં છે. આ બ્લેક કોઈક પુરાણમાં હોવા જોઈએ, પણ કયા પુરાણમાં આ શ્લોકો છે તેની અમને ખબર નથી. પણ વિક્રમ સંવત ૧૧૬૫ માં યશોદેવ ઉપાધ્યાયવિરચિત નવપદપ્રકરણબહવૃત્તિમાં (પૃ. ૧૯૬ ) અક્ષરશઃ આ લેકો જોવા મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org