SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વપજ્ઞવૃત્તિસહિત યાગશાસ્ત્રના Jain Education Internati પૃ૦ ૮૫ માં ૪૪૧ મા શ્લાક પછી નીચેના શ્લેાક ઉમેરેલા લાગે છે, शिरःसरोजेनैतस्य पूजिते समराजिरे । Prasai faraवाहमिति वार्ता विरंस्यते ॥ પૃ૦ ૮૫ માં રેડથ સર્ ॥ ૪૪૨ । આના ઉપર સંખ્યા = વિઘ્ન વિષ્ણુ મનિરુત્તિતાનું આ રીતે ટિપ્પણી છે. ફે. માં પૃ૦ ૨૮ B માં જે શ્લોકા ઉપર-નીચે લખેલા છે તે બધા જુદા જુદા છંદમાં છે. અનુષ્ટુપમાં એકધારૂં લખાણ ચાલ્યું આવે છે. તેમાં જુદા જુદા છંદો આવે તે ખરાખર લાગતુ નથી. એટલે આ છ શ્લોકા ટિપ્પણી રૂપે છે કે મૂળમાં ખૂટતા પાઠ ઉમેરવા માટે આ છ શ્લેાકેા લખેલા છે આ વાત વિચારણા માગે છે, ઉપર જણાવેલા બધા થઈ વીસ શ્લોકા માટે પત્રની અંદર તથા બહાર = આવી નિશાની કરેલી છે. સામાન્ય રીતે ખૂટતા પાઠ ઉમેરવા માટે હસ્તલિખિત્તામાં × આવી નિશાની પત્રની અંદર તથા બહાર કરવામાં આવે છે આ પણ હકીકત ધ્યાનમાં લેવા જેવી છે. (૨) આ૦ શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજે પ્રાચીન ગ્રંથામાંથી દોહન કરીને યાગશાસ્ત્રની રચના કરી છે. આ વાત તેમણે જ સ્પષ્ટ રીતે ગ્રંથના પ્રારંભમાં For Private & Personal Use Only દ્વિતીય વિભાગની પ્રસ્તાવના [ ૪૨ ] www.jainelibrary.org
SR No.600013
Book TitleYogashastram Part_2
Original Sutra AuthorHemchandracharya
AuthorJambuvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year
Total Pages658
LanguageSanskrit
ClassificationManuscript, Yoga, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy