________________
સ્વપજ્ઞવૃત્તિસહિત ચાગશાયના
[ 32 ]
Jain Education Internati
પૃ॰ ૨૭ A માં નીચે કાઈ કે પાછળથી ઝીણા અક્ષરોથી થોડા પાડભેદથી = 'આવી નિશાની કરીને
લખેલા છે.
એક'દર આ ચૌદ શ્લેાકેા હૈ. માં કાણે કયારે કાના આધારે લખ્યા છે કે ઉમેર્યા છે તે અમે કઈ જ કહી શકતા નથી. પ્રથમ વિભાગની પ્રસ્તાવનામાં પૃ૦ ૨૦ ટિ૦ ૧ માં સ્વ॰ પ॰ લાલચંદભાઈ ભગવાનદાસ ગાંધીના જે શબ્દો ટાંકયા છે તે પ્રમાણે મુ॰ ના સÀાધન માટે ૨૭ પ્રતિ એકત્રિત કરવામાં આવી હતી. પરંતુ મુ॰ માં આ ચૌદ શ્લોકા કઇ પ્રતિમાં મળે છે અને કઈ પ્રતિમાં નથી મળતા' એ વિષે કશું ટીકાટિપ્પણ કરવામાં આવ્યું નથી. આ ૨૭ પ્રતિએ કાગળ ઉપર જ લખેલી તેમણે એકત્રિત કરી હશે. કારણ કે નહાતી. એટલે કાગળ ઉપર લખેલી કઈ તે યુગમાં તાડપત્ર ઉપર લખેલી પ્રતિએ તેમને મળે એ શકચતા કઈ પ્રતિના આધારે મુ॰ માં આ ચૌદ શ્લેાકેા છાપવામાં આવેલા છે એ અંગે અમે કઈ જ કહી શકતા નથી.
આ ચૌદ શ્લોકાની રચનામાં કંઈક શિથિલતા તથા અશુદ્ધિ પણ અમને લાગે છે. આ. શ્રી હેમચ'દ્રસૂરિજી મહારાજે સ્થૂલ સ્વરૂપમાં પહેલાં આ શ્લોકો રચ્યા હોય અને પછી રદ કર્યા હોય અને તેથી જ અમે જોયેલી પ્રાચીન તાડપત્રીય પ્રતિમાં આ શ્લોકા ન આવ્યા હોય આ પણ એક સભાવના છે.
? સામાન્ય રીતે હસ્તલિખતમાં ખૂટતો પાઠ ઉમેરવા માટે × આવી નિશાની કરાય છે. વિશેષ સ્પષ્ટીકરણ માટે જ = આવી નિશાની કરાય છે.
For Private & Personal Use Only
દ્વિતીય વિભાગની પ્રસ્તાવના
www.jainelibrary.org