SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ - - સ્થળે તદ્દન જુદા જુદા પાઠ જોવા મળ્યા છે. સંપૂર્ણ પ્રતિ હજુ અમે તપાસી નથી. સંભવ છે કે સંપૂર્ણ પ્રતિ જોતાં બીજા પણ ઘણા મહત્ત્વના પાઠભેદે મળી આવે. જે મહત્ત્વના બે પાઠભેદો અમને મળ્યા છે તે નીચે મુજબ છે. પૃ. ૭ર૬ થી અમે દે ને ઉપયોગ અહીં શરૂ કર્યો છે. એટલે પૃ. ૭૨૬ થી દેશમાં આવતા પાઠભેદે અમે નોંધ્યા તે છે, છતાં પણ બાકી રહી ગયેલા તથા પૃ. ૭૨૫ સુધી માં આવતા મહત્ત્વના પાઠભેદની ને ત્રીજા વિભાગમાં સ્વતંત્ર રીતે કોઈ પરિશિષ્ટમાં આપવાની અમારી ભાવના છે. ગશાઅટીકામાં પૃ૦ ૮૭૮ ૫. ૯ માં છપાયેલે પ્રચલિત પાઠ આ પ્રમાણે છે – - - - વેપવૃત્તિ સહિત યેગશાસ્ત્રના દ્વિતીય સાવિભાગની પ્રસ્તાવના I[ ૩૨ ] ૧ આ ઉપરાંત, પૃ. ૭૦ માં ૨૭૪ મા લેક પછી वरदामाधिस्थाथ स चक्रेऽष्टाह्निकोत्सवम् । लोके महत्त्वदानाय महन्त्यात्मीयमीश्वराः ॥ આ પ્રમાણે એક શ્લેક હૈ. માં વધારે મળે છે. પૃ૦ ૭૦ માં ૨૭૫ મો શ્લોક જે છપાયેલું છે તે સ્થાને નીચે પ્રમાણે બે શ્લોક છે માં મળે છે. અત્તર્ણયનાણા # Teraifપurā nતા અઇમ કૃતિ રક ભજનમીતઢ: 1 तत्रापि पूर्वविधिना * प्रभासाभिमुखं शरम् । जाज्वल्यमानं भरतस्तडिद्दण्डमिवाण्डवत् ॥ આમાં * * આ ચિક્ર વચ્ચે જે ભાગ છે. તે દે માં વધારે છે. આ વધારે બે લેકે જેટલે પાઠ માત્ર છે. માં જ અમને મળ્યો છે. Jain Education Internete For Private & Personal Use Only VII www.jainelibrary.org
SR No.600013
Book TitleYogashastram Part_2
Original Sutra AuthorHemchandracharya
AuthorJambuvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year
Total Pages658
LanguageSanskrit
ClassificationManuscript, Yoga, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy