________________
સ્વપજ્ઞવૃત્તિહિત ચાગશાસ્ત્રના
[ ૩૧ ]
Jain Education Inter
કરીને નવા પાઠો લખ્યા છે. આવા રદ કરેલા અનેક પા। આજે પણ સ્પષ્ટ વાંચી શકાય છે. આવા દ કરેલા ટીકાપાઠા જે મૂળને અનુસરે છે તે મૂળ અમદાવાદના સવેગીના ઉપાશ્રયમાંથી મળેલી તથા રાજસ્થાનના બેડા ગામમાંથી મળેલી દ્રવ્યાલકાર મૂળની પ્રતિમાં પ્રાયઃ ખરાબર મળે છે. ગ્રંથકારે પાછળથી સુધારેલું જે મૂળ છે તે તેા માત્ર તેમનાં ટિપ્પણેામાં જ અત્યારે સચવાઈ રહેલું છે. એટલે દ્રવ્યાલંકારમાં પહેલાંના પાઠ કયા અને પછીના પાઠ કયા તે સ્પષ્ટ દેખાઈ આવે છે.
ચે!ગશાસ્ત્રમાં પણ આવા બે જાતના પાઠોના અમને અનુભવ થયા છે, પરંતુ એમાં પહેલાંના પાઠ કયા અને ગ્રંથકારે પાછળથી સુધારેલા પાઠ કયા તે અમે નક્કી કરી શકયા નથી. સામાન્ય રીતે યોગશાસ્ત્રની બધી પ્રતિમાં લગભગ એક જ જાતના પાઠ મળે છે. શ્લેાકેામાં કાઇક કોઇક સ્થળે ન્યૂનાધિક શ્ર્લોકો તથા ખુદાં જુદાં ચરણા મળે છે. આ પાઠભેદો ગ્રંથકારે પાતે કરેલા છે. તે ઉપરાંત પાટણના શ્રી હેમચ દ્રાચાર્ય જ્ઞાનમ`દિરમાં રહેલી શ્રીસ`ઘના ભંડારની તાડપત્ર ઉપર સ. ૧૨૯૨ માં લખેલી ( ડાભડા નં.૩૭ પાથી ન. ૩૭ ) પ્રતિ ગયા વર્ષે જ હું લાવ્યા હતા. આ પ્રતિની. અમે છ્હે. ( = હેમચંદ્રાચાય - જ્ઞાનમ’દિરની પ્રતિ ) સંજ્ઞા રાખી છે. તેમાં ચાથા પ્રકાશના સપાદન-સ‘શાધન સમયે નજર નાખતાં હમણાં એ
૧. આના નિર્દેશ પૃ૦ ૬૮ ટિ ૪, પૃ૦ ૬૯ ટિ ૧, પૃ॰ ૭૧ ટિ ૧, પૃ॰ ૯ ટિ॰ ૧, પૃ॰ ૮૧ ટ ૧ વગેરે સ્થળે અમે ટિપ્પણોમાં કર્યાં છે.
For Private & Personal Use Only
દ્વિતીય વિભાગની પ્રસ્તાવના
www.jainelibrary.org