________________
સ્વપજ્ઞવૃત્તિ સહિત
" सेसा न हुँति विगई अजोगवाहीण ते उ कप्पति ।
परिभुजंति न पायं ज निच्छयओ न नजंति ॥ १८० ॥" આ જાતના બધા જ પ્રાચીન પાઠો જોઈને અમારા મનમાં પ્રશ્ન ઊઠયો કે વર્તમાનકાળમાં યોગવાહી સાધુ-સાધ્વીઓ તથા નમસ્કાર મહામંત્ર આદિ સૂત્રના ગવાહી ઉપધાન કરનારા શ્રાવક-શ્રાવિકાઓ ત્રણ ઘાણ પછી તળેલું પકવાન નીવીમાં છૂટથી વાપરે છે તેમાં તથ્ય શું છે? કેટલાક આચાર્ય મહારાજ આદિ સાધુ મહાત્માઓ પાસે અમે આ વાત મૂકી. તે કેટલાક તો આ પાઠોને આધારે વેગમાં તથા ઉપધાનમાં ત્રણ ઘાણ પછીનું તળેલું ક૯પે નહિ આ વાતને તરત સ્વીકાર કરે છે. જ્યારે કેટલાક આ વાતને સ્વીકાર કરતાં તથા ચાલુ પ્રણાલિકાને ફેરવતાં અનેક કારણે સંકૈચ અનુભવે છે.
અમારે તે પ્રયત્ન સાચા પાઠે રજુ કરવાનું છે. કેટલાંક વર્ષોથી પ્રચલિત થયેલી વર્તમાન પ્રણાલિકાને કેરવવી કે કેમ તે તે ગીતાર્થોએ વિચારવાનું છે. શાસ્ત્રપાઠાને વારંવાર આગળ કરતા મહાનુભાવ આ વિષે પણ ગંભીર રીતે વિચાર કરે એટલી જ અમારી વિનંતિ છે.
ચાગ
સારના
દ્વિતીય વિભાગની પ્રસ્તાવના
F૨૫ ]
૧. આ પંચવર્તુકની ૩૭૬ મી ગાથા છે.
૨. ત્રણ ધાણ પછી તળેલું પકવાને નીવીમાં વાપરવાનું બંધ કરવાથી યોગ કે ઉપધાનમાં કોઈ મોટી અગવડ ઊભી થાય છે એવું કંઈ જ નથી. બીજી ઘણી વસ્તુઓ નીવીમાં વાપરી શકાય છે. પાક શાસ્ત્રના જાણકારે બીજી અનેક રીતે પણ વસ્તુઓ બનાવી જાણે છે,
Jain Education Internal
For Private & Personal Use Only
R
ww.jainelibrary.org