________________
પાવૃત્તિ સહિત
યોગશાસ્ત્રના
નવાંગીવૃત્તિકાર શ્રી અભયદેવસૂરિ મહારાજે વિક્રમ સંવત ૧૧૨૦ માં રચેલી સ્થાનાંગવૃત્તિમાં વિગઈ છે. એનું સ્વરૂપ જણાવતી અનેક ગાથાઓ પંચવડુક ગ્રંથમાંથી ઉધૂત કરેલી છે. ત્યાં (પૃ. ૨૦૫ માં) જણાવ્યું છે કે
“ગરૂર રિનિ ઇન ગોગાદિન ૨ વિકારો | * आदिमानि त्रीणि चलचलेत्येवं (चलचलं ति-जेसलमेरस्थप्रतौ पाठान्तरम् ) पक्वानि विकृतिरित्यर्थः । | "सेसा न होति विगई अजोगवाहोण ते उ कप्पंती। परिभुजति न पायं जं निच्छयो न नज्जति ॥ एगेण चेव तवओ पूरिजति पूयएण जो ताओ । बीओ वि पुण कप्पई निविगई लेवडो नवरं ॥" इत्यादि
વિક્રમ સંવત ૧૧૮૨ માં યશોદેવસૂરિએ રચેલા પ્રત્યાહવાનરરૂપ નામના ગ્રંથમાં (પૃ. ૧૬માં) પણ નીચે મુજબ બે ગાથાઓ છે –
तिण्हं घाणाण परओ एए विगई न हुँति जइ न खिवे ।
अन्न पि तत्थ नेहं तो ते कप्पंति ज भणिय ॥ १७९ ॥ ૧ પંચવસ્તુક ગાથા ૩૭૫, ૩૭૬, ૩૭૭.
૨. આ ગ્રંથ શ્રી ઋષભદેવજી કેશરીમલજી સંસ્થા, રતલામ તરફથી વિક્રમ સંવત્ ૧૯૮૪ (ઈ. સ. ૧૯૨૭)માં પ્રકાશિત થયો છે.
હિરણ. . વિભાગ પ્રસ્તાવના [ ૨૪]
Jain Education Internati
For Private & Personal Use Only
www.jainelibrary.org