________________
SSCASSEROLOC**
દ્વિતીય
જોઈ હતી. તેમાં થોળદિનાં પાઠ સ્પષ્ટ હોવા છતાં પણ વર્તમાન પ્રણાલિકા પ્રમાણે યોગવાહિએ ત્રણ ઘાણ પછીનું ક૯પ્ય છે” એમ સમજી છૂટથી વાપરે છે, તેથી કંઈક અર્વાચીન વાચકે ન ઉપર છેક લગાવીને (હડતાલ લગાવીને) ચાહનાં પાઠ બનાવી દીધું છે આ અમે નજરે જોયું છે. અમને તપાસ કરતાં વિક્રમ સંવત્ ૧૯૫૦ આસપાસ લખાયેલી યતિદિનચર્યાની ટીકાની બે હસ્તલિખિત પ્રતિઓ જ મળી છે, તેમાં તે ચોરવદિનાં પાઠ જ છે. પરંતુ યતિદિનચર્યાની ટીકાની પ્રાચીન હસ્તલિખિત પ્રતિ મળે તે જ ટીકાકાર મતિસાગરસૂરિજીને ક પાઠ ખરેખર ઈષ્ટ છે તેને સંપૂર્ણ નિર્ણય કરી શકાય.
બીજી પણ એક શક્યતા છે કે “ગવાહિએને ત્રણ ઘાણ પછીનું નીવીમાં કપ્ય છે” એ જાતની પરંપરા શરૂ થયા પછી જે મતિસાગરસૂરિજી થયા હોય તે ગોવાદિનાં પાઠ એ પોતે પણ લખે તે સમજી શકાય છે.
તેથી યતિદિનચર્યાની ટીકાના પઠના જ આધારે, વર્તમાન પ્રણાલિકાને પ્રાચીન શાસ્ત્રસિદ્ધ પ્રમાણિત કહી શકાય નહિ, કારણ કે આપણી પાસે આવશ્યકચૂર્ણિથી માંડીને ધર્મ સંગ્રહ સુધીના બધા જ ગ્રંથમાં અયોજવાનાં પાઠ જ મળે છે.
કર્મગ્રંથ આદિ વિવિધ ગ્રંથના રચયિતા પ્રસિદ્ધ આચાર્યશ્રી દેવેન્દ્રસૂરિએ વિરચિત પ્રત્યાખ્યાનભાષ્યમાં નિવિકૃતિક પદાર્થો વિષે વિરતારથી વિચારણા કરેલી છે. આ ભાગ ઉપર વિક્રમની પંદરમી શતાબ્દીના પ્રસિદ્ધ આચાર્યશ્રી સેમસુંદરસૂરિએ અવસૂરિ રચેલી છે. અવચૂરિસહિત ત્રણ ભાગ જેન આત્માનંદ સભા-ભાવનગરથી
વિભાગની પ્રસ્તાવના
વેપાવૃત્તિ સહિત
યોગશાસ્ત્રના
RI [ ૨૦]
Jain Education Internatic
For Private & Personal Use Only
www.jainelibrary.org