________________
ગથાર થતપુર્યા તવાન શ્રી માવવાવરા
सुकरां तनुते रम्यां मतिसागर एष तद्वर्ती(तद्वृत्तिम् ? ) ॥ ४ ॥ આ શ્લેક ઉપરથી આ. શ્રી મતિસાગરસૂરિ કેશિગણધરની પરંપરામાં થયા હોય તેમ લાગે છે, એટલે તેઓ પોતાને પાર્શ્વનાથસંતાનીય કહેવરાવતા હશે તેમ લાગે છે. યતિદિનચર્યાની મતિસાગરસૂરિવિરચિત ટીકામાં (પૃ. ૧૯-૨૦ માં) આ જાતને નીચે પ્રમાણેને પાઠ છપાયેલે છે –
'अअगाहिमम् ' आगाहेन स्नेहबोलनेन निवृत्तमवगाहिमं पक्वान्नम् , पाक दिमः (भावादिमः-सिद्धहेम० ६-४-२१) पक्वान्नमिति रूढम्, स्नेहपूर्णायां तापिकायामन्यस्नेहाक्षेपे यावञ्चलाचलं खाधकादि त्रिः पच्यते तावद् विकृतिः, ततः परं पक्वान्नानि योगवाहिनां निर्विकृतिप्रत्याख्यानेऽपि कल्पन्ने, तानि तु निर्विकृतिप्रत्याख्यानेऽपि आगाढकरणे कल्यन्ते । अथ एकेनैव पूपकेनापि तापिका पूर्यते तदा द्वयमपि कल्पते इति वृद्धसमाचारी।
સુપ.
વૃત્તિ સહિત યેગશાના
દ્વિતીય વિભાગની પ્રસ્તાવના
[ ૧૮ ]
અહીં યોજવાદિનાં પાઠ છપાયેલું છે. પરંતુ તેની પ્રાચીન હસ્તલિખિત પ્રતિઓમાં જેવું જોઈએ. સંભવ છે કે પ્રાચીન હસ્તલિખિત પ્રતિઓમાં અચાવાદિનાં પાઠ હોય અને પાછળથી વાંચનારાઓએ તેમાંથી 1 કાઢી નાખીને ચોળવાહિનાં પાઠ બનાવી દીધું હોય. રાધનપુરના ભંડારમાં અમે યેગશાસ્ત્રની ટીકાની હસ્તલિખિત પ્રતિ
Jain Education Intemat
For Private & Personal Use Only
www.jainelibrary.org