________________
-
-
પણવૃત્તિ સહિત
ઉપયોગ કરીને મુ૦માં રહી ગયેલા ઘણું ઘણું અશુદ્ધ પાઠોને શુદ્ધ કરીને આ સંકરણુમાં અમે આપ્યાં છે. અને મુદ્રમાં છપાયેલે અશુદ્ધ પાઠ ટિપ્પણુમાં મુળ એવા સંકેતથી અમે દર્શાવ્યો છે. મુહમાં છપાયેલે તદ્દન અશુદ્ધ પાઠ પણ અમે ટિપ્પણમાં એટલા માટે જ જણાવ્યું છે કે વાચકોને ખ્યાલ આવે કે આ સ્થળે મુ૦માં કે પાઠ છપાયેલું હતું. ત્રણ પ્રકાશ સુધી જ મૂ૦માં છપાયેલા અશુદ્ધ પાઠ અમે ટિપ્પણુમાં દર્શાવ્યા છે. ચાથા પ્રકાશથી તે આવા ખોટા પાઠોને અમે ટિપૂણેમાં ખાસ નેધ્યા પણ નથી. માત્ર મુળ સંકેતથી જે જે પાઠ અમે ટિપ્પણુમાં દર્શાવ્યા છે તે મોટા ભાગે અશુદ્ધ પાઠો છે.
અશુદ્ધ પાઠનું અનેક રીતે નિર્માણ થતું હોય છે. લેખકની અસાવધાનીથી ઘણી વાર અશુદ્ધ પાઠો લખાઈ જાય છે. કેટલીક વાર લખતાં લખતાં પાઠો પડી જતા હોય છે. કેટલીક વાર આધારભૂત આદર્શોમાં લખેલા અક્ષરેને મરડ અથવા અર્થ ન સમજી શકવાથી પણ લેખકોના હાથે અશુદ્ધ પાઠો લખાતા હોય છે. એટલે અનેક હસ્તલિખિત પ્રતિએને સામે રાખીને જુદા જુદા પાઠભેદમાંથી શુદ્ધ પાઠ શેધી કાઢીને નક્કી કરવાના હોય છે. શુદ્ધ પાઠ નક્કી કરતી વખતે અર્થસંગતિ, લિપિસાદશ્ય, વ્યાકરણના નિયમે, અન્ય
૧. પૃ૦ ૪૮ પં. ૧ માં શ, પ્રતિમાં નતાત્તિના ઘરે રામશિર પાઠ છે. અહીં મુ. (૫૦ ૧૫ શ્લોક ૧૯)માં રે પાઠ છપાયેલો છે. અહીં પ્રાદે ને અશુદ્ધ સમજીને પરોક્ષ ભૂતકાળનું રે ૨૫ બનાવી દેવામાં આવ્યું છે. પણ અર્થની દૃષ્ટિએ એ અહીં અસંગત છે, પગના અગ્રભાગને પાત્ર કહેવામાં આવે છે, “ પ્રભુના પગના અગ્રભાગમાં રહેલું ચક્રનું ચિહ્ન નમન કરનારાઓનાં દુ:ખેને છેવા માટે છે ' એવી ગ્રંથકારે ઉપેક્ષા કરી છે.
દ્વિતીયુ વિભાગની પ્રસ્તાવના
થાગ
શાસ્ત્રના
I[ ૧૨ ]
Jain Education Intem
For Private & Personal Use Only
www.jainelibrary.org