________________
પવૃત્તિ સહિત
યોગ
(દ્વિતીયુ વિભાગની પ્રસ્તાનના
-
શાસ્ત્રના
-
ज्योतिःशास्त्रे यस्य मानमुच्यते समयादिकम् ।
જ વ્યાવહારિક જાત જાતિમિરામતઃ | ૧૩ || આ૦ શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજની આ પણ એક મોટી વિશેષતા છે કે પ્રસંગાનુપ્રસંગવશાત્ બીજી પણુ ઘણી ઘણી શાસ્ત્રીય વાતને એ કહી દે છે, જેથી એક ગ્રંથ વાંચતાં અનેક ગ્રંથનું જ્ઞાન સરળતાથી થઈ જાય છે. ઉદાહરણ તરીકે પ્રથમ પ્રકાશને ૧૬ મા શ્લેકની ટીકામાં (પૃ. ૧૦૭–૧૧૪) સમ્યક્ત્વના પ્રસંગમાં જીવવિચાર, નવતત્વ, કર્મગ્રંથની ઘણી ઘણી વાત કહી દીધી છે. ચોથા પ્રકાશના ૧૦૪ માં શ્લેકની ટીકામાં (પૃ. ૯૦૭-૯૪૧) લેકભાવનાના પ્રસંગમાં આ ક્ષેત્રસમાસ' ગ્રંથ રજુ કરી દીધું છે. અનેક ઐતિહાસિક ઉલ્લેખો પણ આમાં છે. ભિન્ન ભિન્ન પ્રસંગે આવી ઘણી ઘણી વાત આવે છે.
૧. ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિતના બીજા પર્વના ત્રીજા સર્ગમાં (લેક ૪૭૦-૮૦૦) પરમાત્મા શ્રી અજિતનાથ ભગવાનની દેશનામાં પણ આ રીતે ક્ષેત્રસમાસ ગ્રંથ આપી દીધું છે.
૨. એગશાસ્ત્ર ટીકામાં પૃ૦ ૮૦ માં અંગારકા રકની વાતમાં અનિતૈો ઉલ્લેખ આવે છે. ત્રિષશિલાકાપુરૂષચરિતના પ્રથમ પર્વમાં ચોથા સર્ગમાં ૮૩૯ માં લે કમ તથા પરિશિષ્ટના બીજા સગમાં ૪૩૫ મા કલેકમાં પણ અનિતૈટને ઉલ્લેખ આ. શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજે કર્યો છે. આ ઉલ્લેખ ઐતિહાસિક છે. આના ઉપર ભેગીલાલ જે. સાંડેસરાએ “જૈન આગમ સાહિત્યમાં ખનિજ તેલને ઉલ્લેખ” આ લેખ લખેલે છે. જુઓ ।ર્જર ગ્રંથરત્ન કાર્યાલય-અમદાવાદથી સન ૧૯૬૬ માં પ્રકાશિત ‘ઇતિહાસ અને સાહિત્ય” પૃ ૧૧૭ -૧૨૧ તથા જુએ Studies in Indian Literary History by P K Gode.
For Private & Personal use only
[ ૧૦ ]
-
-
-
-
-
Jain Education Inter
www.jainelibrary.org
-