SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ પરંતુ દિગંબર ગ્રંથમાં કાલને આગુરૂપ માન્ય છે અને આ આસુ લેકાકાશના પ્રદેશ પ્રદેશે વિદ્યમાન છે, તેથી કાકાશના પ્રદેશ જેટલા કાલ આશુઓ છે, તેમ જણાવ્યું છે. દિગંબરાચાર્ય અકલંકદેવે રચેલા તત્વાર્થરાજવાર્તિકમાં જણાવ્યું છે કે द्विविधः काल:-परमार्थकालः व्यबहाररूपश्चेति । तत्र परमार्थकालः वर्तनालिङ्गः गत्यादीनां धर्मादिवत् वर्तनाया उपकारकः । स किंस्वरूप इति चेत् ? उच्यते - यावन्तो लोकाकाशे प्रदेशाः तावन्तः कालाणवः परस्परं प्रति अबन्धाः एकैकस्मिन्नाकाशप्रदेशे एकैकवृत्त्या लोकव्यापिनः मुख्योपचारप्रदेशकल्पनाऽभावान्निવાવા .......વિનાશદેવામાવાન્ નિયા...શ્રવદારા પરિણાનસિT: !.. તત્ર પરમાર્થ છે भूतादिव्यवहारो गौणः, व्यवहारकाले मुख्यः। [ 'तत्त्वार्थराजवार्तिक ५ । २२, पृ०४८२] આ૦ શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજે તેમની સ્વતંત્ર પ્રતિભા પ્રમાણે ગશાસ્ત્રટીકામાં (પૃ. ૧૧૧) તથા | ત્રિશષ્ટિશલાકાપુરૂષચરિતમાં (પૃ. ૩૭૩) આ મતને સ્વીકાર કરીને કાલદ્રવ્યનું સ્વરૂપ નીચે પ્રમાણે જણાવ્યું છેઃ लोकाकाशप्रदेशस्था भिन्नाः कालाणवस्तु ये । भावानां परिवर्ताय मुख्य कालः स उच्यते ॥ ५२ ॥ ૧. આ વાત તત્ત્વાર્થરાજવાર્તિકમાં અધ્યાય ૫ સૂત્ર ૩૯-૪૦ પૃ. ૫૦૧-૫૦૨ માં પણ પ્રકારાંતરે સ્પષ્ટ કરી છે. ૨. જુઓ પ્રથમ પ્રકાશના ૧૬ માં લેકની ટીકા. ૩. જુઓ ચેથા પર્વને ચેથા સર્ગમાં બ્લેક ૨૭૪-૭૫. સ્વપજ્ઞવૃત્તિ સહિત યોગશાસના. _દ્વિતીય વિભાગની પ્રસ્તાવના [ ૯ ] Jain Education Internal For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.600013
Book TitleYogashastram Part_2
Original Sutra AuthorHemchandracharya
AuthorJambuvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year
Total Pages658
LanguageSanskrit
ClassificationManuscript, Yoga, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy