________________
દ્વિતીય
પ
મહર્ષિ પતંજલિએ, સંક્ષેપમાં દર્શાવેલાં કેગનાં આઠ અંગે ૧ યમ, ૨ નિયમ, ૩ આસન, ૪ પ્રાણયામ, ૫ પ્રત્યાહાર, ૬ ધારણા, ૭ ચાન, ૮ સમાધિ પૈકી ત્રણ અંગે યમ-નિયમ-આસનેનું વર્ણન પણ આ ચાર પ્રકાશમાં વિસ્તારથી, સૂકમતાથી તથા વિશદતાથી આવી જાય છે.
આ યોગશાસ્ત્રમાં અનેક વિષયનું પૂર્વાચાર્ય પ્રણીત ગ્રંથમાંથી દહન કરેલું છે છતાં વિષયના આયોજનમાં, તેના વિવેચનમાં, પૂર્વાચાર્યોના અનેક મતે હોય ત્યાં કયા મતને સ્વીકાર કરીને સ્થાન આપવું ઇત્યાદિ અનેક બાબતમાં આ. શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજની સ્વતંત્ર પ્રતિભા સર્વત્ર પદે પદે જણાઈ આવે છે. ભાષામાં દૈવી પ્રાસાદિકતા તે સર્વત્ર ભરેલી છે જ.
કાલદ્રવ્યને સ્વતંત્ર છઠ્ઠ દ્રવ્ય માનવું કે જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ આ પાંચ અસ્તિકાયના પર્યાય રૂપે સમજવું, આ બાબતમાં તાંબર ગ્રંથમાં પૂર્વાચાર્યોના જુદા જુદા અભિપ્રાયો છે. તત્ત્વાર્થસૂત્ર ઉપર ગંધહસ્તી આ. શ્રી સિદ્ધસેન ગણીએ રચેલી ટીકામાં (અધ્યાય ૪, સૂત્ર ૧૫, પૃ. ૨૯૦, અધ્યાય ૫, સૂત્ર ૨૨, પૃ. ૩૪૮, અધ્યાય ૫, સૂત્ર ૩૮-૩૯, પૃ. ૪૨૯ થી ૪૩૪) વિસ્તારથી આને ઉલેખ જોવા મળે છે. ત્યાં મુવવૃતરમાઇથળાવ સસ્ટમનુષ્યક્ષેત્ર થાવ સમય હો વર્તમrdia: (પૃ. ૨૮૯-૨૯૦) એમ જણાવ્યું છે. “ગા ૪- તાન્યાનુપરવ્યાપી હોસ્તિ સમય જ રા
एकत्वाच्च स कायो न भवति कायो हि समुदायः ॥१॥ આ રીતે કઈ પૂર્વગ્રંથકારને અભિપ્રાય પણ આ. શ્રી સિદ્ધસેનગણુએ પૃ૦ ૩૪૦ માં ટાંકો છે.
વિભાગની પ્રસ્તાવના
વૃત્તિ સહિત
ચાગશાના
[ ૮ ]
Jain Education Interie
For Private & Personal use only
www.jainelibrary.org