________________
સ્થાપાવૃત્તિહિત
યેાગશાસ્ત્રના
[ 9 ]
Jain Education Inte
પ્રસંગે ચાર ગતિનાં દુ:ખા, કર્માંના આશ્રવા, આશ્રવાને રોકવાના ઉપાયા, બાર પ્રકારના તપ, દશ પ્રકારના યતિધર્મ તથા ચૌદ રાજલેાકનું સ્વરૂપ ઘણા વિસ્તારથી સમજાવ્યું છે. તપ તથા યતિધર્મના નિરૂપણમાં તત્ત્વા સૂત્ર ઉપરની સિદ્ધસેનગણિવિરચિત વૃત્તિના ઘણા આધાર લેવામાં આવ્યા છે. લાકના નિરૂપણમાં (પૃ. ૯૦૭ -૯૪૧) વિસ્તારથી ક્ષેત્રસમાસ આવી જાય છે. ખાર ભાવનાઓ દ્વારા સમતા પ્રાપ્ત કરીને મેાક્ષના કારણભૂત આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે યાગીઓએ ધ્યાનના પ્રારંભ કરવા જોઇએ એમ જણાવીને જીવનમાં ધર્મ ધ્યાનની સિદ્ધિ માટે અત્યંત જરૂરી મૈત્રી આદિ ચાર ભાવનાએ વિસ્તારથી વર્ણવી છે. આ ચાર ભાવનાનુ વર્ણન જીવનમાં દરેકને અત્યંત માર્ગદર્શક બને તેવુ' છે. જીવનના મૌલિક ઘડતરમાં આ ચારે ય ભાવનાએ અત્યત જરૂરી છે. આ રીતે ધ્યાન માટે પદ્ધતિસર ભૂમિકા રચીને, તે માટે જરૂરી યાગાસનાનું વર્ણન ચાથા પ્રકાશના અતમાં આપેલુ છે.
અનેક ચેાગાસનાના વર્ણનમાં મહિષ પતંજલિએ રચેલા ચેાગસૂત્ર ઉપર વ્યાસે રચેલા ભાષ્ય ઉપર પૉંડિત વાચસ્પતિમિશ્ર રચેલી તત્ત્વવૈશારદી વ્યાખ્યાના ઘણા આધાર લેવામાં આવ્યા છે. તત્ત્વવૈશારદીના આ બધા પાઠ પૃ. ૯પ૬ ના ટિપ્પણમાં અમે આપેલા છે.
૧. કરૂણા ભાવનાના વર્ણ`નમાં આ. શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજે માત્ર લુખ્ખી જ વાતો વન હિતોપદેશ-જાહાપેક્ઝાન્નાના-ડડશ્રય-વસ્ત્ર-મેષજ્ઞષિ તાનનુજીજ્ઞાસીસ [ કરૂણાનો ઉપદેશ પણ આપ્યા છે.
For Private & Personal Use Only
કરી નથી, પણ પસજ્જ [ાહાળ્યું] ૯પ૨ ૫, ૭] એમ કહીને સક્રિય
દ્વિતીય વિભાગની | પ્રસ્તાવન
www.jainelibrary.org