SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ सवात्तेके धर्मबिन्दौ પ્રસ્તાવના બધીજ તાડપત્ર ઉપર લખાયેલી પ્રતિઓ ખૂબ-ખૂબ પ્રાચીન છે. પ્રતિઓના અંતમાં કેવા કેવા ઉલ્લેખો છે તે અમે ૫૦ ૧૬૦ માં ટિપ્પણમાં આપેલા છે. જેસલમેર તથા L.D. પ્રતિઓમાં કોઇ સંવનો ઉલ્લેખ નથી. પરંતુ ખંભાતની પ્રતિના અંતમાં વિક્રમ સંવત ૧૧૮૧ના વૈશાખ વદિ ૫ના દિવસે લખ્યાનો ઉલ્લેખ છે. આ.શ્રી મુનિચંદ્રસૂરિજી મહારાજનો સ્વર્ગવાસ વિક્રમ સંવત્ ૧૧૭૮માં થયેલો છે. એ દષ્ટિએ આ પ્રતિ અત્યંત પ્રાચીન લાગે છે. પરંતુ શુદ્ધિની દષ્ટિએ જોતાં જેસલમેરની પ્રતિ કોઇક કોઇક સ્થળે અમને વધારે સારી લાગી છે. અધ્યાયની વ્યવસ્થા તાડપત્રી પ્રતિઓમાં આ પ્રમાણે છે. K{ DL પ્રથમ અધ્યાય 13B -૪૬ A B - ૨૩B . ૧B - ૬B. ૧B - ૩૨B : ૧B - B B - YOB દ્વિતીય અધ્યાય YEA - YCB ૨૩૨ - ૫A. ૬B - ૧૧B ૩૩A - ૬૭B. OB : ૮OB તૃતીય અધ્યાય YCB - 42 B ૫B • ૮૧A ૧૨A - ૧૯A ૬૭B - ૧૨ ?) ૬B ૧૧A ૮ .૧પપA ચતુર્થ અધ્યાય ૫૨ - ૫૪ B LEA - 400A ૧૯A - ૨૪A ૧૨૮(?) - ૧૪૬A ૧૧A. ૧૪૧ ૧૫પB - ૧૮૧A પંચમ અધ્યાય ૫૪B - ૫૭A ૧A • ૧૧૭A ૨૪A - ૨૮ ૧૪૬A - ૧૬૮૫ ૧૪ - ૧૭B ૧૮૧A - ૨૧૦A ષષ્ઠ અધ્યાય ૫૭A - ૬૦ B ૧૧૭A • ૧૩૨B ૨૮A - ૩૭A ૧૬૯A - ૧૯OB ૧૭૩ ૨૧B ૨૧૦A - ૨૩૬B સપ્તમ અધ્યાય ૬OB - ૬૨ B ૧૩૨B • ૧૪૨B ૩૮A -જA. ૧૯CB - ૨૦૩B ૨૧B - ૨૪B ૨૩૬B . ૨૫૨A અષ્ટમ અધ્યાય ૬૨B • ૬૪ B ૧૪૨B • ૧૫B જA • ૫૦B ૨૦૩B • ૨૨૧B ૨૪B. ૨૭B ૨૫૨A - ૨૭૨A એક સ્પષ્ટીકરણ હસ્તલિખિત આદર્શોનું વાંચન કરતાં, અનેક સ્થળે એવો અનુભવ થાય છે કે કેટલીક વાર પહેલાં એક પાઠ લખ્યો હોય છે તે પછી કોઈક વાંચનારે એ પાઠને સુધારી-વધારીને બીજે પાઠ લખ્યો હોય છે આમાં સુધારેલો-વધારેલો પાઠ કેટલીક વાર સારો પણ હોય છે અને કેટલીક વાર વાંચનારના મતિદોષથી સુધારેલો-વધારેલો પાઠ ખોટો પણ હોય છે અને એના કરતાં મૂળપાઠ વધારે શુદ્ધ અથવા સાચો હોય છે. એટલે અમે ખૂબ બારીકાઇથી નિરીક્ષણ કરીને આવા મૂળપાઠોને શોધી કાઢવા-વાંચવા પ્રયત્ન કરીએ છીએ. ઘણી વાર ઐતિહાસિક દૃષ્ટિએ-મૌલિક દષ્ટિએ મૂળપાઠોનું અમને મહત્વ અને સત્યત્વ સમજવું છે. એટલે તે તે પ્રતિના મૂળપાઠ તથા સંશોધિત પાકને દર્શાવવા માટે અમે તે તે પ્રતિના સંકેતોની આગળ મૂ૦ અને સંએવા શબ્દો વાપર્યા છે. જેમકે Jકૂ એટલે J માં મૂળપાઠ તથા Jio એટલે J માં સંશોધિત પાઠ. આ રીતે મૂ૦ એટલે ખંભાતની પ્રતિનો મૂળપાઠ, Kસં. એટલે ખંભાતની પ્રતિમાં પાછળથી ૨૭ Jain Education International For Private & Personal use only www.jainelibrary.org
SR No.600011
Book TitleDharmabinduprakaranam
Original Sutra AuthorHaribhadrasuri
AuthorJambuvijay, Dharmachandvijay, Pundrikvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages379
LanguageSanskrit
ClassificationManuscript, Ethics, & Principle
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy