________________
सवत्तिके
धर्मबिन्दौ
પ્રસ્તાવના
ભક્તિ કેવી રીતે કરવી જોઇએ, વગેરે વગેરે ઘણી ઘણી જીવન ઉપયોગી વાતો આ ધર્મબિન્દુ તથા તેની વૃત્તિમાં વાંચવા મળશે. માટે પ્રત્યેક વ્યક્તિએ આનું ગંભીરતાપૂર્વક અત્યંત મનન કરવા જેવું છે. આ ગુણોથી યુક્ત માનવ જગતમાં ખૂબ સૂખ-શાંતિપૂર્વક તથા ગૌરવપૂર્વક જીવી શકે છે, અને ધર્મનો ઉત્તમ અધિકારી બની શકે છે, આ લોકમાં સુખ-શાંતિ-ઉન્નતિ અને પરલોકમાં સદ્ગતિ આટલું તો ધર્મની આરાધનાનું ફળ તેને નિયમાનું મળે છે.
ધર્મબિન્દુનો આધાર લઈને આ વાતને યોગશાસના પ્રથમ પ્રકાશમાં કલિકાલસર્વજ્ઞ આ.ભ.હેમચંદ્રસૂરિ મહારાજે ૩૫ ગુણો રૂપે વર્ણવી છે. આ ૩૫ ગુણો માર્ગાનુસારીના ૩૫ ગુણો તરીકે જૈનસંધમાં સુપ્રસિદ્ધ છે. આના ઉપર આ.ભ.શ્રી હેમચંદ્રસૂરિમહારાજે જે સ્વોપર્શવૃત્તિ રચેલી છે તેમાં પણ ધર્મબિન્દુ ઉપર આ.ભ.મુનિચંદ્રસૂરિમહારાજે રચેલી વૃત્તિનું શબ્દથી તથા અર્થથી સ્પષ્ટ પ્રતિબિંબ પડેલું છે. જુઓ અહીં ચોથા પરિશિષ્ટમાં (પૃ. ૧૯૭) આપેલું વિસ્તૃત ટિપ્પણ.
યોગશાસ્ત્રમાં વર્ણવેલા ૩૫ ગુણો તથા ધર્મબિન્દુમાં વર્ણવેલા ગુણો વચ્ચે કેવી સમાનતા છે તે નીચે કરેલી તુલના ઉપરથી સ્પષ્ટ સમજાશે. (ચાર-પાંચ ગુણો એવા છે કે જેની સ્પષ્ટ તુલના થાય તેમ નથી. તેના પાસે અમે ? પ્રશ્નચિહ્ન મૂકેલું છે.). योगशास्त्रे
धर्मबिन्दौ १ न्यायसम्पन्नविभवः
तत्र सामान्यतो गृहस्थधर्मः कुलक्रमागतमनिन्द्यं विभवाद्यपेक्षया न्यायतोऽनुष्ठानम् ३ । न्यायोपात्तं हि वित्तमुभयलोकहिताय ४ । अनभिशङ्कनीयतया परिभोगाद् विधिना तीर्थगमनाच्च ५ । अहितायैवान्यत् ६ । तदनपायित्वेऽपि मत्स्यादिगलादिवद् विपाकदारुणत्वात् ७ । न्याय एवं ह्याप्त्युपनिषत् परेति समयविदः ८। ततो हि नियमतः प्रतिबन्धककर्मविगम: ९ । सत्यस्मिन्त्रायत्यामर्थसिद्धिः १० । अतोऽन्यथापि प्रवृत्ती
पाक्षिकोऽर्थलाभो नि:संशयस्त्वनर्थ इति ११ । २ शिष्टाचारप्रशंसकः
शिष्टचरितप्रशंसनम् १४ । ३ कुलशीलसमैः सार्धं कृतोद्वाहोऽन्यगोत्रजैः समानकुलशीलादिभिरगोत्रजैर्वैवाह्यमन्यत्र बहुविरुद्धेभ्यः १२ । ४ पापभीरुः
दृष्टादृष्टबाधाभीतता १३। ५ प्रसिद्धं च देशाचारं समाचरन् प्रसिद्धदेशाचारपालनम् २६ । ६ अवर्णवादी न कापि राजादिषु विशेषतः सर्वेष्ववर्णवादत्यागो विशेषतो राजादिषु २८ ।
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal use only