SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ વિશlry Swimmil in all KAMINIAI દર છે Rega OIL Regg . & Ver Delicately perfumed oil for beautifying and in creasing the growth LAN of the hair. To berubbedwell Jl into the roots of | | the hair daily. I KAMINIA - S T but it ! Bijli lig[L|| l| Hit It ... સુંદર બાલ. એ દરેક સ્ત્રીની મગરૂરી અને આનંદ હેવો જોઈએ પણ કેટલી સ્ત્રીઓના બાલ સુંદર છે? - બાલ ખરેખર સુંદર હેવાને માટે બાલ નરમ રેશમ જેવા ચળકતા વળે એવા નરમ અને પુષ્કળ હેવા જોઈએ. કામીનીઆ ઈલ. (રજીસ્ટર્ડ) વાપરવાથી અને સંભાળપુર્વક ધ્યાન આપ્યાથી | કી લાંબે વખતથી શોધવામાં આવેલી અને ઘણી કીમતા છે. PETER | Gી ગણાયેલી બાલની સ્થીતી સહેલાઇથી અને ઝડપથી હું , લાવી શકાય છે. કામીનીઆ ઓઇલમાથાને છેડે દુર કરી ખરી પડતા વાળને અટકાવી, વાળને નીર્મળ કાળા સુંદર ચકચકીત અને સુંવાળા બનાવે છે, તેમજ આ તેલ દરરોજ શરીરે મસળીને નહાવાથી ચામડી સ્વચ્છ અને સુંવાળી રહે છે, હાલમાં બજારમાં વેચાતાં ઘણી હલકી જાતનાં તેલે માથાના વાળને અને મગજને ખરાબ કરે છે, તેવાં નુકશાનકારક તેલ વાપરવા કરતાં તમે હંમેશા સર્વોત્તમ કામીનીઆ ઓઈલ વાપરે, એની સ્વચ્છ બનાવટ માટે છેલા માઈસરના પ્રદર્શનમાં સેનાને ચાંદ અને અલાહબાદના એકઝીબીશનમાં સર્ટીફીકેટ ઓફ મેરીટસ આપવામાં આવેલા છે. કી. બાટલી ૧ ને રૂ. ૧-૦-૦ વી. પી. ખરચ ૪ આના. કી બાટલી ૩ ને રૂ. ૨–૧૦–૦ વી. પી. ખરચ ૭ આના. સેલ એજંટ –ધી એંગલે નયન ડ્રગ એન્ડ કેમીકલ કo, દરેક જાતની દવાઓ વેચનારા–જુમા મસીદ, મુંબઈ
SR No.546251
Book TitleJain Panchang 1911 1912
Original Sutra AuthorN/A
AuthorBhagubhai Fatehchand Karbhari
PublisherBhagubhai Fatehchand Karbhari
Publication Year1912
Total Pages42
LanguageGujarati
ClassificationMagazine, India_Panchang, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy