SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથયજી થય થથથથથય અમેરીકન અકસીર ઇલાજ. 52 PROF JAMES ELECTRO-TONIC PEARLS FOR HEALTH STRENGTH&FNERCY પ્રો॰ જેમ્સની વીજળીક શકતીની ગોળીઓ. આ ગાળીએ સ્વમામાં અને પીસાબમાં જતી ધાતુને બધ કરી શરીરને શક્તી આપે છે. જ્ઞાનતંતુની નબળાઇ, ધાતુનું પાતળાપણું, અજીર્ણ, ખારાક ન પચવા, હાથપગનું દુ:ખવું, મગજે ચકરી આવવી, યાદદાસ્ત શક્તી ગુમ થવી, જવાનીમાં બુઢાપાની હાલત, મનની ચીંતા, ઉદાસી, કાઇ પણુ કામપર ચીત્ત ન લાગવું, ખાવાપુર અરૂચી, છાતીનેા ધબકારા, હરસ, દમ, આંખે અંધારાં આવવાં, ચેહેરાની ીકાશ, જુવાન વીદ્યાર્થીઓનું અભ્યાસના મેાજાને લીધે નબળું પડી ગયલું મગજ, તેમજ વકીલે, ખારીસ્ટરા અને કલારકા, સ્કુલ માસ્તરા અને ખીજાઓ કે જેમને રાત દીવસ મગજ કસવું પડે છે તેમને એ ગાળીએ વીજળીક ઇલાજથી થોડીક મુદ્દતમાં અજબ જેવા ગુણ કરે છે તેમજ જે સ્ત્રીઓને હદબહાર માસીક બીમારીથી શરીર લેવાઇ જાય છે અને હીસ્ટ્રીયા, કમરના દુ:ખારા, પ્રદર, ભુખ મરી જવી, વગેરે રોગ થાય છે તે ઉપર આ ગાળીઓ ઘણીજ ફાયદાકારક છે. આ દવા લેવાને પેહેલે દીવસેજ તેની અજબ દુઃખ દફે કરનારી અસર જણાઇ આવે છે. જ્ઞાનતંતુ અને બુઠ્ઠીમાં અસાધારણ વધારા થાય છે તથા તે હીંમત, જોર અને સુખ ઉત્પન્ન કરે છે. જીવનશક્તીની ખુવારી તથા પ્રવાહરૂપે નીકળી જવું એ બેઉ જાદુની માફક બંધ થાય છે, ગાલ લાલ થાય છે, હાર્ડ ગુલાખી રંગના થાય છે, આંખ ચળકતી અને તેજસ્વી ખને છે, મન ચંચળ અને ચાખુ થાય છે, ભુખ સારી પેઠે લાગે છે અને અન્ન પચાવ સંપુર્ણ થાય છે અને જીર્ણ, ધસાઈ ગયલી અને નાઉમેદ હાલત સ’પુર્ણ રીતે ઉમેદવત થાય છે. કીમત-૨૫ ગાળીની શીશીના રૂ. ૧-૪-૦, તથા ૪૦ ગાળીની શીશીના રૂ. ૨ વી પી૦ ના એકથી ત્રણ શીશીઓ સુધીના રૂ. ૦% વધુ. ચેતવણી:–દરેક વિલાયતી દવાવાળાને ત્યાં મળે છે. કોઇ પણુ અપ્રમાણીક વેપારી નકલી દવા આપવા માગે તેા લેવી નહીંજ; કારણ નકલી દવાયી કાયદો થવાને બદલે નુકસાન થાય છે. ખરીદતી વખતે ગ્રા॰ જેમ્સ ઇલેકટ્રા ટોનીક પર્લ્સ ( પ્રા॰ જેમ્સની વીજળીક શક્તીની ગાળીએ) ખરીદવી. તે સીવાય ખીજી આપવા માગે તેા નકલી સમજવી, બહારગા સવાળાઓએ નીચે લખેલા એકલા આડતીયા પાસેથી મંગાવવી. ધી એગ્લા ઇંડીયન ડ્રગ એન્ડ કેમીકલ કંપની. દરેક જાતની દવાએ વેચનારા, જીમા મસીદ, મારકેટ નંબર ૧૫૩, મુંબઈ. gggggggggggggggggggggggggg થથથથથથથ
SR No.546251
Book TitleJain Panchang 1911 1912
Original Sutra AuthorN/A
AuthorBhagubhai Fatehchand Karbhari
PublisherBhagubhai Fatehchand Karbhari
Publication Year1912
Total Pages42
LanguageGujarati
ClassificationMagazine, India_Panchang, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy