________________
ના
ઝાકઝઝઝઝઝkk####
આર્યભૂમિનું પવિત્ર કેશર. (જાફરાન)
ના
છે ૧. તદન શુદ્ધ વગર ભેળસેળનું વગર રંગેલુ અને ફુલેમાંથી ચુંટી કહાડી તેવીજ
સ્થીતિમાં હમારી પાસે આવેલું હોવાથી સફેદ છેડાવાળું તથા ફકત લાલ પાતરીયો વાળું હમારી પેઢીમાંથી છુટક તથા જથ્થાબંધ મળે છે. ૨. ના. મુંબઈ તથા બંગાળ સરકારના રસાયણ શાસ્ત્રી સાહેબએ પૃથક્કરણ કરી
શુક્ર, ઊંચી પ્રતિનું અને ઉંચા પ્રમાણમાં ખરા કેસરને રંગ અને અર્કને આપનારૂં અંગ્રેજી તથા દેશી વૈદક ગ્રંથ મુજબ લાંબા ઝીણું તાંતણાનું વજનમાં
હલકું એ કેસર છે. ૩. ખરા ધામક ગૃહસ્થ તેમજ દવા ખોરાકમાં વાપનારાઓ વિગેરેને હમે વિનંતિ
કરીએ છીએ કે કોઈ પણ રંગેલા સુરોખાર, મધ, લ્યુકો, ગ્લીસેરાઇન વગેરેના ભેળસેળવાળી અને તંદુરસ્તીને બગાડ કરનારાં કેશર વાપરવા કરતાં આ પવિત્ર અને પુંકેસર વાપરવાથી ધર્મની તેમજ તંદુરસ્તીની ખરી નેમ
જળવાય છે. ૪. ખોરાક પાચન કરવા તેમજ શરીરમાં ઉત્પન્ન થતા કમી વિગેરે રોગોને ના
બુદ કરી શરીરને પુષ્ટી આપે છે. ૫. પત્ર વ્યવહાર તથા કોઈ પણ પ્રકારના ખુલાસા માટે અમારી સુરતની મૂખ્યા
પેઢીને લખવું. ૬. કેસરની લાલ પાતરી તલા ૧ને દર રૂ. ૧–૨–૦, કુલમાંથી ચુંટી કા
હેલું સફેદ છેડા સાથેનું કેસર લાલ તેલા ૧ ને રૂ.૧–૦–૦ બહાર ગામના ઓર્ડર ઉપર પુરતું ધ્યાન આપવામાં આવે છે.
ધીરજલાલ નટવરલાવ બ્રધર્સ. ઘર નં. ૬૦ સંઘાડીઆવાડ. તે જમનાદાસ વકીલનો માળો
૭ કાવસજી પટેલ તલાવ સુરત,
- મુંબઈ નં. ૪. એજટાશા. હરગોવિંદદાસ આશારામ.
કોટન સ્ટ્રીટ, સદાસુખકટરા, દુકાન નં. ૮૨. કલકત્તા. જા જા ઝાઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝ