________________
ચંપક અને ચંદ્રાવતી
અજ્ઞાન વિયેગિની સ્ત્રીનું ચિત્ર * જયારે કોઈ પણ સ્ત્રી પિતાના પતિથી વિખુટી પડેલી હોય છે ત્યારે તેણીનો દેખાવ શાક અને દુખમય હોય છે, જેમકે ચિંતાતુર હોવું, શો કમાં ગરકાવ રહેવું, વિલાપનું કરવું, નેત્રાશ્રુથી શરીરનું મલીન કરવુ ઉદાસી ને ચેહરે હાથ ઊપર ગોલ મુકી ઊડી વિચારણામાં પડવું, ઊંડા નિઃ શ્વાસા નાખવા, નિદ્રાનું વિછેર થવું, ખાનપાન અને સ્થાનમાં અણુ ગમાનું બતાવવું, વાત વાતમાં છણુકાઈ જવું, માનલઈ બેસવું, કંઈ બોલ વાનું હોય તેમાં કંઈ બોલાઈ જવું, અકસ્માત ભયમાં છળી જવું, ભયમાં વિહલ થવું, સ્નાન સણવારનું તજી દેવું, કાનથી નહીં સાંભળવું, આ ખથી નહીં દેખવું, વગર બોલાવે કંઈનું કંઈ બબડી જવું, આળ જ જા ળના સ્વપનામાં ઘડી ઘડી ઝબકી ઉઠવું, વાતે વાતે રડી પડવું, હાસ્ય વિનંદિ, રમત ગમત કામકાજ, જ્ઞાનગોષ્ટી, તેમજ સસંગતી, અથવા ગીત જ્ઞાન તેમજ નીતી અને ધરમને દર મુકી દેવા, વગરે વગેરે લક્ષણે સામાન્ય સ્ત્રીઓમાં હોય છે. -
આવા આવા દેખાવમાં ડુબેલી કેટલીક અજ્ઞાન સ્ત્રીઓ આળસ, ભૂખમરો, આધી, વ્યાધિ, ઉપાધીમાં ઝીપલાઈ જઈ પોતાની જીંદગીને શોક મય અને દુઃખમય કરી નાખે છે. તેથી ઉભયલોક તેના અકાર્યકર થઈ પડે છે. આવી અજ્ઞાન પતી વિયેગીની સ્ત્રીઓ રાત્રી દીવસ આર્ત ધ્યાન અને રોદ્રધ્યાનમાં મશગુલ બની પિતાના આત્માને અપારાવાર દુઃખમય નરક તીર્થક ગતીમાં ઝીપલાવતી જોવામાં આવે છે પણ જ્ઞાનવંતી સ્ત્રી એના વિયાગ વખતના લક્ષણે પણ ઉપર લખેલા લક્ષણો કરતાં પણ કંઇ જુદા જ પ્રકારનાં હોય છે,
- જ્ઞાનવંતી વિશિણ સ્ત્રીનું ચિત્ર. . સ્ત્રીઓનો સ્વજાતી સ્વભાવજ કોમલ હેવાથી જો કે રડવું, કુટવું ચિત ને બળાપામાં નાખવું એ સહજ વાત છે અને વખત–આવે ગમે તેવી દ્રઢ હૃદયવાલી સ્ત્રીને પણ જ્યારે તીવ્ર દુખ ઉદયમાં આવે છે તે વખત ભાન ભલી થઈ થડે વખત સામાન્ય સ્ત્રીઓનાં વિચાર પ્રમાણે પોતાનું વલણ ચલા વિી દે છે ખરી પણ આખર પણ ધારમીક કેલવણી પામેલી સ્ત્રીઓ તર તજ પાછું પોતાનાં માનસીક દુઃખને વિસારે પાડી સહજ સ્વભાવ ઉપર આવી શકે છે. - સામાન્ય જ્ઞાન સ્ત્રીઓ જેમ ખરેખર ૫તી વિયોગના દુ:ખના