________________
આગમત ગત વર્ષના બીજા પુસ્તકના પાના ૩૬ સુધી પાંચમા અધ્યાયના પંદરમા સૂત્ર સુધીનું લખાણ આવ્યું છે.
તેની આગળનું લખાણ હવે શરૂ થાય છે. પુણ્યવાન તત્વજ્ઞાનપ્રેમી જિજ્ઞાસુ વાંચકો ગીતાર્થ–મહાપુરુષની નિશ્રાએ આ લખાણના ગંભીર તને સમજવા વિશિષ્ટ પ્રયત્ન કરે એ મંગલ કામના.] છે શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર પંચમાધ્યાય વાચન છે (ગત વર્ષ પુ. ૨ પા. ૩૬ થી ચાલુ)
રસ્તે મને તનું રક્ષ જેના વડે જણાય તે લક્ષણ કહેવાય. એ અર્થનું અહિં પરતઃ લક્ષણ ગ્રહણ કરવું છે. પરંતુ સ્વતઃ અમૂર્તસ્વ-નિષ્કિયત્વ વિગેરે જે લક્ષણે છે તે લેવાનાં નથી. તે તે અત્યાર સુધી કહેવાઈ ગયાં છે. છવદ્રવ્યના લક્ષણ માટે પ્રથમ ગૌમાર્ટિએ સૂત્ર વડે સ્વતઃ લક્ષણ કહીને ઉપયોટિક્ષળો ની: એ સૂત્ર વડે લક્ષણ કહ્યું છે. એવી વ્યવસ્થા અહિં પણ સમજવી.
માધ્યમ–ાત્રી માતા (પ. પૂ. સૂ. .) ધર્માત્રીનસ્તિન પરસ્તીશ્કાળતો वक्ष्याम इति, तत् किमेषां लक्षणमिति ? अत्रोच्यते.
માણાર્થ– શિષ્ય અહિં કહે છે કે–તમેએ પાંચમા અધ્યાયમાં પ્રથમ સૂત્રમાં કહ્યું છે કે “ધર્મા–ધમ વિગેરે અસ્તિકાન લક્ષણ અમે આગળ કહીશું' તે એ ધર્મ-અધર્મ વિગેરે અસ્તિકાય-દ્રવ્યનું શું લક્ષણ છે ?
ટીર્થ માથાથે પ્રમાણે, હવે અવસર પ્રાપ્ત ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાયનું લક્ષણ જણાવે છે– सूत्रम्-गतिस्थित्युपग्रहो धर्माधर्मयोरुपकारः ॥ ५-१७ ॥
જુગાર્ચ–ગતિ સહાયકપણું અને સ્થિતિસહાયકપણું એ ધમસ્તિકાય તેમજ અધર્માસ્તિકાયને ઉપકાર છે.
ટીઆર્થ-તુલ્ય અસંખેય પ્રદેશપણું હેતે છતે (અર્થાત્ જીવદ્રવ્યના અસંખ્યાત પ્રદેશ છતાં તે જીવ-દ્રવ્યનું અસંખ્ય ભાગ વિગેરેમાં રહેવાપણું જણાવે છે તે પ્રમાણે ધર્મ-અધર્મના પ્રદેશ