SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૧- લ* આગના સૂમ-રહસ્યજ્ઞાતા, શુદ્ધપ્રરૂપક વાદિ-મદવિજેતા. આગામ-વાચનાદાતા, પૂ. શ્રી આરામોદ્ધારક-આચાર્યદેવશ્રીએ તીર્થયાત્રાના શાસ્ત્રીય-રહસ્યના જિજ્ઞાસુ પુણ્યાત્માઓના લાભાથે લખેલ છે શ્રી તીર્થ યાત્રા...સંઘ યા ના છે (મહા નિબંધ) [આ નિબંધમાં તીર્થોની તેમજ છરી પાલતા સંઘ દ્વારા કરતી-કરાવાતી યાત્રાના વિશિષ્ટતની માર્મિક છણાવટ છે. . અનન્ય શાસનપ્રભાવક ગીતાર્થ મુર્ધન્ય તીર્થોના સંરક્ષક આગમ રહસ્ય પારગામી કરૂણાના ભંડાર આગમ-પ્રભાવક પરમ પૂજ્ય આગદ્ધારક આચાર્યદેવશ્રીએ (સં. ૧૯૩) જામનગરના માસા દરમ્યાન શ્રેષ્ટિવર્ય શ્રી પોપટલાલ મરશીભાઈએ કાઢવા ધારેલ શ્રી સિદ્ધાચલ આદિ મહાતીર્થોની સંઘયાત્રા પ્રસંગે ભાવિકેને યાત્રાના તાત્વિક–સ્વરૂપની માહિતી વિશિષ્ટ રીતે પ્રાપ્ત થાય એ શુભ આશયથી સંઘપતિ અને જાત્રાળુઓના કર્તવ્યના નિર્દેશથી ભરપુર આ તાત્વિક મહાનિબંધ “શ્રી સિદ્ધચક?? પાક્ષિક (સં. ૧૯૯૩ વર્ષ–૬ અંક-૪ થી)માં શરૂ થયેલ. જે ઘણા લાંબા ગાળા સુધી ક્રમિક-લેખ તરીકે ચાલુ રહેલ. અત્યંત ઉપયોગી આ મહાનિબંધ તત્વરૂચિ વાચકોના લાભાર્થે આગમ ત” નવમા વર્ષના પ્રથમ પુસ્તકથી પ્રકાશિત થઈ રહ્યો છે. સં.]
SR No.540016
Book TitleAgam Jyot 1980 Varsh 16
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1981
Total Pages166
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy