________________
425252525252545 વિ. અરિહંતની મહત્તા
રિહંત ભગત ભગવાન મહારાજ રે
આત્માની અનંત શકિત આત્માનું સાચું સ્વરૂપ શું છે? આત્માની શક્તિ કેટલી મહાન છે? અને તેને છકાવી દેવાથી કેવું પ્રબળ નુકશાન થાય છે એ વસ્તુ જેઓ ન જાણી શકે તેઓ શ્રી અરિહંત-પરમાત્માના ઉપકારની પણ તુલના ન કરી શકે.
શ્રી નવકારમાં પ્રથમ-પદની મહત્તા શ્રી નવકાર મહામંત્રમાં પહેલું પદ નમો હિંતા અને પછી નો સિદ્ધાળ કેમ આવે છે?
સિદ્ધ સર્વ-ગુણથી પરિપૂર્ણ છે, તેઓ મહારાજા–સ્વરૂપ છે, પરંતુ તેમને ઓળખાવનાર કેણ છે? જવાબ એ છે કે : શ્રી અરિહંત ભગવાન. •
અરિહંત ભગવાન પહેલા કેમ? જેમ સેનાધિપતિ દેશ જીતીને રાજાને મહારાજા બનાવી આપે છે, તે જ પ્રમાણે સિદ્ધપણું શી રીતિએ મેળવી શકાય છે, એ વાત અરિહંત ભગવાને જણાવી છે. સિદ્ધો હતા એ વાત જગતને કોણે જણાવી? સિદ્ધોને જોયા કેણે? તેમને જોઈને જગતને ઓળખાવ્યા કોણે? સિદ્ધત્વને જેનાર, જાણનાર કેઈ ન હતા, તે પછી તેમને જણાવનારાઓ તે હેય જ ક્યાંથી?
આવા સંગોમાં અરિહંત ભગવાને જ્ઞાનની દષ્ટિએ સિદ્ધોને જયા, ઓળખ્યા, અને જગતને તેમણે ઓળખાવ્યા. જેથી સિદ્ધ ભગવાન કરતાં અરિહંત ભગવાન પહલે પદે મૂકાયા છે.
તીથને આરંભ કરનાર કેશુ? તીર્થને આરંભ કરનારા અરિહંત ભગવાને છે. અરિહંત ભગવાને તીર્થ શરૂ કર્યું છે, ત્યારે પ્રશ્ન એ પણ થાય છે કે શ્રી અરિહંત ભગવાન થયા તે પહેલાં સમ્યગુજ્ઞાન, સમ્યગદર્શન