________________ $$$$ssse:9999999S સાગરનાંmતી જગતને શું ગમે છે. તે કરતાં જગતને જરૂરી અને હિતકર કે ઉપયોગી શું છે, તે વિચારવાથી જગતનું વાસ્તવિક કલ્યાણ સાધી શકાય છે. - આચાર-નિષ્ઠા અને વિવેકની માત્રાને સુયોગ્ય મેળ થાય તો જગતની સવ ઉપાધિઓને હઠાવી શકાય. વિકારોની પક્કડ એ ખરેખર જીવનનો રાહ જડયો કહેવાય ? વિચારો અને આચારમાં યથાસ્થિત વસ્તુની પરીક્ષા કરવાની પદ્ધતિએ સત્ય તરફનું વળણ હોય–તો અંતરંગ શુદ્ધિ સહેલાઈથી હસ્તગત થાય. આચાર-વિચારની સાંકળમાં વિવેની કડી મળે તો મોહનીમિથ્યાચારની સ્થિતિ ઉખડી જાય. મારૂં કર્તવ્ય શું ? એ દૃષ્ટિકોણથી વિચારોને આચારમાં પરિણત કરવાથી જીવન ઉન્નત બને છે. વિચારોમાં ગંભીરતા કર્તવ્ય નિષ્ઠાથી જન્મે છે. SSSSSSSSSSSSSSSS આવરણ * દીપક પ્રિન્ટરી * અમદાવાદ- 1.