________________
૩૦.
આગમત
ત” અને “ના” ને.
જનેતર બનાવનાર તરીકે માને છે (શિક્ષા-દંડકર્મ વિ.ના કરનાર તરીકે માને છે.) જને બતાવનાર તરાને માને છે.
જેમ સૂર્ય આખા જગતની વસ્તુઓ બતાવે, દી વસ્તુઓ દેખાડે તેમ બધા બતાવનાર છે. (બનાવનાર નહિ) તેણે કટ બતાવ્યા છતાં કાંટાથી ચેતે નહિ અને કાંટો વાગ્યે તે સૂર્ય વગાડો એમ કહી શકાય નહિ.
સૂર્ય માત્ર દેખાડનાર, નહિ કે કરનાર, તેમ વિદ્ય, ડોકટર પણ માત્ર પથ્થ-કુપગ્ય સૂચવનાર, દેખાડનાર, નહિ કે કરનાર !
તેમ છતાં તમે તેને કહ્યા પ્રમાણે ન કરે તે હેરાન થાવ. તેમાં ડોકટર હેરાન કરતું નથી. તેથી તે ગુનેગાર નથી. તમે તેના વચન પ્રમાણે વર્તે તે ફાયદો થાય, તેમાં ડોકટરના વચનથી ફાયદો થયે, તેથી ડોકટરે જ ફાયદો કર્યો કહેવાય.
સુખી થઈએ તેમાં પ્રભાવ તે પથ્યને જ. પણ ઉપકાર કેને? ડોકટરને ! કાંટો વગાડનાર સૂર્ય નહિ તેમ રેગ કરનાર વૈદ્ય નહિ. એ તે કાંટો કે રેગ બતાવનાર છે. આથી તે કરનાર નહિ પણ બતાવનાર તરીકે ઉપકારી છે.
“ઘેલું રાંધીને ખા” એમ કહી થુલું બે-ચાર માસ ખવડાવ્યું. જરા તૈયાર થઈ પણ તે પ્રભાવ કોને? થુલાને. આમ છતાં થુલું તે જગતમાં ઘણું હતું પણ નબળા ઠેઠાવાળાને થુલું બતાવનાર કણ ડોકટર-માટે ઉપકાર ડોકટરને. અન્યથા થુલું જગતમાં નહોતું?
એ જેમ ઉપકાર ડોકટરને ગણ, તેમ જિનેશ્વર મહારાજા ઉપદેશક, તેના ઉપદેશને આધીન વર્તતા ગણધર ભગવંતે-આચાર્યો માત્ર મોક્ષમાર્ગ બતાવે તેથી તેને ઉપકાર!