________________
પુસ્તક-૨નું
એકે કહ્યું કે હું નથી આપતે, કારણ કે મારી પાસે કાંઈ નથી. આ સાંભળીને ગરે તેને કહ્યું કે બેલશે નહિ. મને અમૂકે કડું આપ્યું છે તે કડું તમે જે અને મને તમે લેકેના જોતાં આપજે. એટલે મારે નેજો ચાલુ રહે
મારવાડી શેઠે દેખ્યું કે મારી આબરૂ રહી. ગેરે દેખ્યું કે ને ચાલુ રહ્યો, કડું લીધું અને લેકેના દેખતાં ગોરને પહેરાવ્યું.
બેટી એજન્સીવાળાઓને આમ નભી ખાવા કર્તા તરીકે ઈશ્વર ગોઠવવું પડે.
તાવ લાવ્યે ઈશ્વરે અને ઉતા ડેકટરે બેમાં ઉપકારી કેણુ? ભૂખ લગાડી ઈશ્વરે અને ભૂખ ભાંગી મા-બાપે કે ભાઈભાંડુઓએ તેમાં ઉપકારી કોણ? ધન હરાવ્યું ઈશ્વરે અને આખું શેકીઆએ. માટે શેઠીઆ ઉપકારી. પણ જેને પેટ ખાતર ખોટી એજન્સીઓ ચલાવવી છે, તેને તે વસ્તુને કત્ત ગોઠવે પડે છે. બેટી એજ ન્સીવાળાને તત્વને વિચાર કરવાને નથી રહેતું. તેને ઈશ્વરને કાં માન્યા સિવાય ચાલતું નથી. - ડેકટરે તાવ આણેલ નથી. તેણે તે ભારે ખેરાકની મનાઈ કરી હતી. આપણે તે ન માન્યું. ખાધે. ભારે ખેરાકે તાવ આણેલે છે. ડોકટરે કહ્યું કે શરદીમાં ન સુવું. આપણે સુતા ને તેમનીયા થયું. તેણે કર્યો? ડોકટરે કે શરદીના પુદ્ગલે ?
આ બધું આપણે અનુભવીએ છીએ. ડોકટર સજા કરતે નથી તે તે આમ કરશો નહિ” એ પ્રમાણે શિખામણ દે છે. તે પ્રમાણે બતે તે ફાયદો થાય. આમ છતાં ખેટી એજન્સી ગોઠવી દેવાવાળાને શું કહેવું? આપણને તે ફાયદો કરે છે. ડોકટર અને નુકસાન કરે છે કપચ્ય.
તેવી રીતે “જૈનેતર પરમેશ્વરને માને છે, અને જેને પણ પરમેશ્વરને માને છે” બેની માન્યતામાં ફરક કેટલે?
* હS