________________
-
૧૮
આગમત દેવને માનવામાં તે જેને અને ઈતરે બધા સરખા છે. બાળક રમતમાં ઢીંગલા-ઢીંગલીમાં રાજી, પણ તે ભણવાને રસ ન જાણે. કુટુંબની સ્થિતિને ખ્યાલ ન આવે ત્યાં સુધી જ, ભણવા વિ. ને રસ જાગે. એટલે ઢીંગલા-ઢીંગલીને વિચાર થતું નથી.
બીજાએ “પરમેશ્વર ઢીંગલા-ઢીંગલી આપે છે.” એ હિસાબે દેવને માને છે. છેકરે પપત્રર૫ ન બેલે, અને છવીશ બેલે ત્યાં આંખ ફરી જાય છે, પણ “ઓ ઈશ્વર તું એક છે, સર. જે તે સંસાર” એમ બોલે, ત્યાં આંખ ફરી? કેમ નહિ? - તમારા હિસાબે તે પ૪૫=૨૫ ને બદલે ૨૬ બેલીને એકને જ ફરક પડે તે જુલમ, પરંતુ ઈશ્વરને સંસાર સરજનાર કહીને આખે ફરક પાડે તે જુલમ નહિ. એમ જ ને !
છોકરાંઓને જેમ ઢીંગલા-ઢીંગલીની રમતમાં આગળ વધવાને ચાન્સ નથી. તેમ જ પૃથ્વી-પાણ, પર્વતે વગેરે ફાની દુનિયાને તૈયાર કરી આપનાર પરમેશ્વરને માનવામાં આગળ વધવાને ચાન્સ નથી.
બીજાઓએ આ રીતે સંસારની માયામાં મૂંઝવનારમાં પરમેશ્વરની માન્યતા કરી જ્યારે જૈનમત, એ એકરાઓની રમતથી તદ્દન અલગ છે. જેનેએ તે આત્માના સ્વરૂપનું ભાન કરાવે તેમાં પરમેશ્વરની માન્યતા કરી! જેમ આરીસો મેંઢાનું ભાન કરાવે છે. તેમ આગમ–આરીસે આત્માનું ભાન કરાવે છે. - એક બીજી વાત અરીસામાં એક જ વખત મોટું જોઈને પછી જેવું બંધ કરતા નથી. બગડયું નથી ને શુદ્ધ થયું છે કે કેમ? તે તપાસવા હંમેશ આરીસો દેખ પડે તેમ મારું આત્મસ્વરૂપ બગડયું છે કે કેમ? તેમ તપાસવા રેજ આગમ–આરીસાની જરૂર છે. પચીસ વર્ષ જીવવાવાળે પચીશ અને પંચાર વર્ષ જીવવા વાળે પંચેતેર વર્ષ આરીસે દેખે. જેટલું જીવે તેટલા વર્ષ આરીસે દેખે. આરીસામાં એક જ વખત જોઈને જીંદગી પૂરી કરાતી નથી.