SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૩-જુ ૧૯ દેવતાઓ પિતાના સાગરોપમના આયુષ્યમાં તીર્થકરેની સેવામાં એક જ વખત હાજર થાય. તેમાં સંતોષ માની લેતા નમી. અસંખ્યાતી વખતે હાજર થાય. એક એક ઈંદ્ર, અસંખ્યાતી વખત જિનેશ્વરના જન્માભિષેક કરે, અસંખ્યાતી વખત દેશના સાંભળે. આપણે સે વર્ષના આયુષ્યમાં જન્મીએ ત્યારથી મરણ સુધી પૂજા કરીએ તે ૩૬૦૦૦ દિવસથી વધારે નહિ. છતાં તેમાં તે આપણે “પછી કરશું, ન થઈ તે કાલે કર!” આ સ્થિતિ હોય છે? જેને આપણે આજે આપણે તારક તરીકે સ્તવીએ છીએ તે પૂજ્યની સેવામાં આપણી આ દશા કેમ ? એ આજ સુધી ભૂલ્યા તે હવે નકકી કરે અને સેવ્યની સેવામાં તન્મયપણે લાગી જાવ! અન્યથાપ્રભુ જન્મથી ત્રણ જ્ઞાનવાળા હતા. રાજકુમાર હતા. સેવામાં દેવે હાજર રહેતા. , નંદન ઋષિના ભવમાં લાખ લાખ વર્ષ ઘોર તપ તપ્યા હતા. ગર્ભમાંથી જ માતા-પિતા પ્રતિ પરમ-ભક્તિવાળા હતા. ભરયુવાવસ્થામાં ચારિત્ર લીધું. સંગ્રામ-આદિના ઘેર ઉપસર્ગો સહન કર્યા. 13 અનાર્ય–દેશમાં પણ વિચરીને જનસમૂહ ઉપર અતુલ ઉપકાર કર્યો. ચંડશિયાને પણ ઉદ્ધર્યો ! સાડા બાર-બાર વર્ષ સુધી શેર તપ કર્યું. અંતિમ સમયે પણ સેળસેળ પર દેશના આપી” વિગેરે વાંચેલું કે સાંભળેલું બેલીને જ વિખેરાઈ જવું તે શુષ્ક–આલાપ સિવાય વિશેષ ફળદાયી ન નિવડે. " સેવામાં
SR No.540016
Book TitleAgam Jyot 1980 Varsh 16
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1981
Total Pages166
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy