SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ “ આગમળેત બીજા મળેલા ઈષ્ટ પદાર્થોને પણ લાત મારવા જેવી રીસાવાવાળી અજ્ઞાન-દશા પ્રગટ કરવામાં આવતી હેય તેવી દશાને દુઃખગર્ભિત દશા કહેવાય! પણ સંસારની વિચિત્ર દશા દેખતાં સંસાર ઉપર મેહ છૂટીને યથાસ્થિત આત્મ-કલ્યાણ અને તેના સાધનની પ્રાપ્તિ તરફ જે વૈરાગ્યથી જવાય તેને જ્ઞાનગભિત કહી શકાય ? એમ ન માનીએ તે નારક કે તિય ગતિનાં દુઃખે અગર થારે ગતિની આપત્તિઓને વિચારવાથી થતે નિદ લક્ષણ સમ્યકત્વને જે ગુણ તે પણ જ્ઞાનગતિને અનુસરતા ગણાશે નહિ. માટે કેઈપણ બાહ્ય અગર અત્યંતર કારણેથી ચેતીને કર્મના ક્ષયના કારણ તરીકે પ્રત્રજ્યાને આદરના મનુષ્ય નગર્ભિત વૈરાગ્યવાળે છે, એમ માનનારે અને જાણનારે સમ્પંગણાનવાળે છે, એમ કહી શકાય. છે ઉપદેશક વચનામૃત છે પિતાનું સુધાર્યા વગર પારકું સુધારવા માટેની મહેનત અર્થ છે. ૦ દર્શનેહ નામનું કર્મરૂપી કાળકુટઝેર પીધેલ આત્મા સત્યમાર્ગ દેખી શકતું નથી. ૦ કર્મશત્રુઓના સંહાર માટે ધમીએ ધર્મ અને ધર્મના સાધનેને સત્વર ઉપયોગ કરે ઘટે છે. ૦ સમ્યકત્વ પહેલે પામેલ હોય તેના કરતાં ન સમ્યકૃત્વ પામે તે વખતે કર્મ ઉપર સખ્ત દ્વેષ હોય છે. ૦ સાડાત્રણ કરોડ રૂંવાડામાં રૂંવાડે રૂંવાડે થાય કે કર્મને ફાડી નાંખું, ચીરી નાખું, ત્યારે જે નિર્જરા થાય તેને શાસ્ત્રકારે અનંત નિર્જરા કહે છે. - કર્મની નિર્જરા કમને ક્ષય એજ મુદ્દાએ ધમપ્રવૃત્તિમા આગળ વધો.
SR No.540016
Book TitleAgam Jyot 1980 Varsh 16
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1981
Total Pages166
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy