________________
પુસ્તક ૩-જુ
ઉપરની વાત વાંચી-વિચારીને સત્ય-રસ્તે શ્રદ્ધા કરવાની જરૂર છે અને તે એ કે દુનિયાદારીના કોઈપણ દુઃખદ પ્રસંગને અને સંસારથી થતે વૈરાગ્ય અને પ્રવજ્યા પ્રત્યે તે અનુરાગ એ આત્મકલ્યાણને માગ હેઈ જ્ઞાનગભિત-વૈરાગ્યથી વિરોધી નથી, પણ તેને પોષનાર છે.
કેટલાક અજાણ અને સાચી શ્રદ્ધાથી દૂર રહેલા મનુષ્ય
સંસારના તેવા દુઃખા-પ્રસંગના બહાને થયેલા સંસારવૈરાગ્ય અને પ્રવ્રયા-અનુરાગને
ખગતિ વૈરાગ્ય તરીકે ઓળખાયે, પણ તે વાત વસ્તુતત્વ અને શાસ્ત્ર સમજનારાઓએ અંશે પણ માનવા જેવી નથી.
અગર્ભિત-વૈરાગ્યનાં સ્થાને તે વિધવા થયેલી સી જેમ શરીરવય અને આભૂષણના શણગારને ચાહનારી છતાં
માત્ર ધણીના વિજોગથી તે શણગાર કરવાનું મન કરતી નથી. જ્ઞાતિ-ભેજનમાં જવાની અભિરુચિ છતાં પણ– ધણીના મરણથી થયેલા ઉદ્વેગની ખાતર
તે જ્ઞાતિ-ભેજનમાં જતી નથી. બાળ-વિધવાની સાસુ અગર માતા પણ
પુત્રી અગર વધૂની વિષમ દશાને અંગે - સંસારી મેજ-શેખના સાધનોથી મન ખસ્યું નથી,
તો પણ તે સાધનાથી દૂર રહે છે. થાવત ભરતારના મણને અંગે સતી થવાના નામે
ચિતામાં બળીને મરી જાય,
પાણીના પ્રવાહમાં તણાઈને મરી જાય, અંગ ઉપર પાસતેલ છાંટી લુગડાં સળગાવી મરી જાય. એ વિગેરે કાર્યો સંસારની અસારતાના અંગેનાં નહિ.. પણ સંસારની પ્રીતિ છતાં
છે માત્ર બચ્ચાને એક ઈષ્ટ પદાર્થ ન મળે તો..