SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ આગમત - - - - - - - લાકેની સમક્ષ પણ તિરસ્કાર કરે, કુટુંબમાં સનેહને લાયકને કોઈ પણ સંસ્કાર આચરે નહિ, આ પણ! વિરુદ્ધ પુરુષના જેવા જ આચાર આચરે, દાસ-દાસી આદિ પરિવાર પણ આજ્ઞા પ્રમાણે વર્તે નહિ, અત્યંત લાલન-પાલન કરીને પિવાયેલું પણ શરીર, અધમ માનવાની માફક સર્વ ઉપકારને ભૂલી જઈ ગરિક વિકારેને જ આગળ કરી છવને પરાધીન કરે, અથવા તો કઈ તેવા લાભાાશયના ઉદયથી " પિતાને કે વડીલોને ઉપાર્જન કરેલ ધનસંચય વિજળીના વિલાસની માફક અકાળે નાશ પામી જાય, " આવી રીતનાં કણ કારણે એકી સાથે અગર આછા-વત્તા બને, તે સિવાયનું બીજું તેવું રાજરોગ-પરાભવ વિગેરેનું આકસ્મિક કાર્ય બની જાય ' ' . . ત્યારે પણ સંસારની અસારતા સમજનાર ભાગ્યશાળી જીવને ખીર ખાઈને તપ્ત થયેલા મનુષ્યને ખાટી, ઠંડી અને દુર્ગધી એવી રાબ જેવી અરુચિ કરનારી થાય, તેવી રીતે આ આખે પણ સંસારને પ્રપંથ જે મેહના ઉદયના લીધે અસાર છતાં સાપ લાગતો હતો, તે અત્યારે મહાપી મદિરાના છાકટાપણુને નાશ થવાથી યથાવસ્થિતરૂપે મનમાં ભાસે છે. તેથી સંસાર, માતા-પિતા, કુટુંબ-કબીલે અને આરાપરિગ્રહને ત્યાગ કરી આત્મકલ્યાણના કારણરૂપ અને ત્યાગ ધર્મના પ્રાણભૂત પ્રવજ્યાને અંગીકાર કરે છે,
SR No.540016
Book TitleAgam Jyot 1980 Varsh 16
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1981
Total Pages166
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy