________________
પુસ્તક રજુ .
૩૧ માટે ધમદિ-દ્રવ્યને તેમ જ જીવ–પુદ્ગલને પરસ્પર પ્રવેશ હોય તેમાં જરા પણ બાધકપણું નથી.
આ વિવેચનથી એ સિદ્ધ થયું કે જવ–પ્રદેશના સંકોચ અથવા વિકાસ વડે નાના કિંવા મેટા શરીરને ગ્રહણ કરે છે.
भाप्यम्- अत्राह-सति प्रदेशसहार-विसर्ग स भवे कस्गात् सख्येय भागादिषु जीवानामवगाहो भवति, नैक प्रदेशादिग्विति, अत्रोच्यते
ભાષ્યાર્થ—–અહીં શંકા થાય છે કે–આત્મ-પ્રદેશને સંહાર અને વિસર્ગ થાય છે, તે પછી અસંખ્ય ભાગ વગેરેમાં જીવને અવગાહ શા માટે કહો છે. એક આકાશ-પ્રદેશમાં જીવન સર્વ આત્મપ્રદેશને અવગાહ કેમ નથી?
ટીકાથ–પ્રદેશને સંકેચ કરવાની આત્માની જ્યારે શક્તિ છેતે પછી સંપૂર્ણ કારણ–સામગ્રીથી યુક્ત એ જીવ સર્વ આત્મપ્રદેશને સંકેચીને અનંત-પ્રદેશી યુગલસ્કંધની માફક એક આકાશપ્રદેશમાં અવગાહીને કેમ રહેતું નથી? કારણ કે તે અસંખ્ય ભાગ પ્રમાણ જઘન્ય અવગાહનાથી ન્યૂન અવગાહના થવામાં કઈ પ્રતિબંધકને અભાવ છે. તે પછી અસંખ-કાગપ્રમાણ વગેરે આકાશમાં અવગાહ કહે છે અને એક આકાશ-પ્રદેશમાં કેમ નથી કહેતા? માટે ઉપરનું કથન યુક્તિ વગરનું છે.
એ પ્રમાણે શંકાના સમાધાનમાં હવે ભાગ્યકાર જણાવે છે, જે અમે યુક્તિ વિનાના પદાર્થનું પ્રતિપાદન કરતા નથી, પરંતુ યુક્તિથી જ પ્રતિપાદન કરીએ છીએ, કઈ યુક્તિ છે? તે જણાવે છે.
भाष्यम्-संयोगतत्वात् संसारीणाम् चरम-शरीर-त्रिभाग-हीनावगाहित्त्वात् ૨ ાિનાનિત ઉદા.
- ભાષ્યાર્થ–સંસારિઓનું સંગીપણું હોવાથી તેમજ અગી એવા સિદ્ધોનું ચરમ-શરીરનું ત્રીજા ભાગે રહેવું