SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ આગળ લેવાથી આત્મ-પ્રદેશને સંકોચ સ્વભાવ હોવા છતાં પણ એક પ્રદેશાદિમાં અવગાહ નથી. ટીકર્થ-ગે દારિકાદિ સંરીરરૂપે પ્રસિદ્ધ છે, એટલે કે ભાષ્યમાં જે સંૌ પદ ગ્રહણ કરેલું છે, તેમાં નથી અલી એરિકાદિ શરીરેનું ગ્રહણ કરવું છે. જે કે શોરથી દારિકાદિ પ્રત્યેક-શરીરનું સામાન્ય ગ્રહણ થઈ શકે છે, તે પણ આ પ્રસ્તુત વિષયમાં કામણ-શરીરનું ગ્રહણ કરવાનું છે, કારણ કે ઔદારિકાદિ કુલ શરીરને અવગાહ પણ કામણ શરીરના અવગાહને અનુસરી રહેલે હેઈ કામણ શરીર ઔદારિકાદિ સર્વ શરીરમાં વ્યાપ્ત છે, એ પ્રમાણે કામણ શરીરરૂપ ગવાળા છે સગી કહેવાય, એટલે પ્રસ્તુત પ્રકરણમે અસગી એટલે કાર્મણ-શરીરી જીવ સમજ. | સર્વ સંસારી-વેને મણિ શરીર અવશ્ય હોય છે, તેમાં અનાનસ પુદ્ગલરકાધેશના સમુદાયરૂપ સર્વ સંસારી એમાં રહેલા કોમણિ શરીરના સંબંધથી સારી – જીવનું જઘન્યથી અંગુલના સંખ્યતમ ભાગમાં રહેલા અસંખ્યાકાશમાં અવગાહીને રવાપણું છે, પરનું બતપ્રદેશમાં પુરૂર્બલવની માફક એwદેશ વગેરેમાં અવગાહીને રહેવાનું નક્કી કે ટીકાકાર મહારાજાએ કામણ-શરીર અનંતાનંત પ્રદેશી અનંતપુદ્ગલેના સ્કંધરૂપે હેઈ ઇવેનું અસંખ્ય આકાશ પ્રદેશમાં અવગાહીને રહેવાપણું માન્યું છે, પરંતુ એ વસ્તુ અવશ્ય વિચાર કરવા લાયક છે. કે કાર્મણવર્ગણ 5 અનંત પ્રદેશી પુદ્ગલસ્ક ધ સૂફમપરિણામે પરિણમેલા હોઈ એક આકાશપ્રદેશની અવગાહનામાં રહે છે. તે પછી તે જ કાર્મણપુદ્ગલેને અંગે જીનું અસંખ્ય આકાશપ્રદેશમાં રહેવા સંબંધી વ્યાખ્યાન કરવું એ કેમ એગ્ય હોઈ શકે ?
SR No.540015
Book TitleAgam Jyot 1979 Varsh 15
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1980
Total Pages148
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy