SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ને પુસ્તક રજી ટિકાકાર મહારાજાની વિદ્વત્તા અવર્ણનીય છે. એ મહાશયે કયા આશયથી કામણ-શરીરના આધારે અસંખ્ય પ્રદેશાવગાહીપણું વર્ણવ્યું હશે, તે તેઓ અથવા કેવળીભગવંતે જાણે પરંતુ વિચાર કરતાં કાર્માણ શરીરના અનંત પ્રદેશી પુદ્ગલસ્કોના આધારે જીવનું અસંખ્ય–પ્રદેશ=અવગાહિત્ય સિદ્ધ કરવું, તે કરતાં દારિક કિંવા વૈક્રિય-શરીરના સ્થલપુદ્ગલ-સ્ક ના આધારે અસંખ્ય–પ્રદેશ-અવગાહિત્ય સાબિત કરવું, એ વિશેષ બુદ્ધિગમ્ય થઈ શકે તેમ છે. ' - કારણ કે કામણ-વણાના પુદ્ગલેની અપેક્ષા ઔદારિક અને વૈક્રિય-વર્ગણના પુદ્ગલે રશૂલ છે. જે કે કાશ્મણ-વર્ગણાની અવગાહના અંગુલાસંખે ભાગ પ્રમાણ છે. અને દારિક-કિય વર્ગણના પુદ્ગલ પણ અંગુલ અસંખ્યુંયભાગ પ્રમાણ છે, પરંતુ કાશ્મણની અવગાહના કરતાં ઔદારિક–વિકિય વિગેરેની અવગાહના પશ્ચાનુપૂવના કમથી વિશેષ મેટી છે. એ પ્રમાણે વણાની અંગુલઅસંખ્યયભાગ પ્રમાણ અવગાહનાનાં આધારે કાશ્મણ-શરીરની અપેક્ષાએ જઘન્યથી પણ જીવને અવગાહ અંગુલ-અસંખ્ય ભાગ પ્રમાણ હેઈ તેમાં વિરોધ નથી. ટીકાકાર મહર્ષિને આશય પણ એ પ્રમાણે હોય તે યુક્તિ સંગત છે. શંકા-સંસારી- સગી હેવાથી અંગુલાસંખ્યય ભાગ પ્રમાણે જઘન્યથી ભલે હે ! પરંતુ અગી તેમજ સિદ્ધના જીની અવગાહના એક આકાશ-પ્રદેશ વિગેરેમાં સંકેચથી કેમ ન હોય ! ઉત્તર-અરી ગુણસ્થાને વર્તતું ચરમ-શરીરની ભાગ-ન્યૂન શરીરને અવગાહે છે. અને સિદ્ધ પણ તે પ્રમાણે છે. એથી એ જણવાય છે જે શરીરમાં ત્રીજો ભાગ પલાણ છે.
SR No.540015
Book TitleAgam Jyot 1979 Varsh 15
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1980
Total Pages148
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy