________________
૨૭
પુસ્તક રજું - તે પ્રમાણે જીવ-પ્રદેશે પણ કામણ-શરીર વડે પ્રાપ્ત થયેલ ઔદારિકાદિ શરીર નાનું હોય તે નાના શરીરમાં અને મેટું શરીર હોય તે મોટા શરીરમાં અવગાહીને રહે છે.
અહીં શંકા થાય કે સંકેચ-વિકાસવાળા દ્રવ્ય પટાદિ. દ્રની માફક અનિત્ય થાય છે.
તે તેના ઉત્તરમાં કહે છે કે એ પ્રમાણે એકાંતે અનિત્યપણું. કહેવું એ અયોગ્ય છે, કારણ કે અનેકાંતવાદીઓ પટ-પ્રદીપ વિગેરેની એકાંતે અનિત્યતા સ્વીકારતા નથી, અનેકાંતવાદી એને દરેક વસ્તુ દ્રવ્યમાં-પર્યાય બન્ને ન ઇષ્ટ હેવાથી પ્રત્યેક પદાર્થો નિત્ય અને અનિત્ય વિકલપયુક્ત જ છે. એ પ્રમાણે જિનેની પ્રતિજ્ઞા છે.
આ પ્રમાણે ઉત્તર સાંભળીને વાદી પુનઃ કહે છે કે ઉપરના કથનથી તે આત્મા પણ અનિત્ય થશે તે તેના ઉત્તરમાં કહે છે કે આત્માનું પયયનયની અપેક્ષાએ અનિત્યપણું થાય એ તે અમને ઈષ્ટ જ છે. આવું કથન કરવાથી જેઓની નીચે જણાવાતી. માન્યતાઓ છે તે માન્યતાઓને પણ નિરાશ થશે, તે માન્યતાઓ જણાવે છે :
वर्षातपाभ्यां किं ब्योम्नश्चचर्मण्यस्ति तयोः फलम् चपिमश्वेत् सांडतित्त्यः खतुल्यश्चे दशस्यल: ॥१॥
વરસાદ અને તાપ વડે આકાશને શું લાભ અથવા શું નુકશાન અર્થાત્ કંઈ લાભ અથવા નુકશાન છે નહિ, પરંતુ તે વરસાદ અથવા તાપનું ફળ આકાશમાં રહેલ ચામડાને છે, એટલે વરસાદ પડવાથી ચામડું કમળ થાય છે અને પહોળું પણ થાય છે. અને તડકે પડવાથી ચામડું સૂકાઈ જાય છે અને સંકેચાય છે.
માટે આત્મા ચામડાના સરખે સંકોચ-વિકાસવાળે તે ચામડું અનિત્ય હોઈ આત્મા પણ અનિત્ય છે અને આકાશના