________________
આગમત છે, તે પર્યાયવાચી શબ્દ આપીને સમજાવેલ છે. મા વિમો વિષ વિગેરે પરમાણુના પ્રારંભથી વિશેષ અતિશય વડે કહેવું તે વિભાષા. એટલે કે જ્યાં જે વિશેષણ હોય તેને અંગે વિશેષ
ગ્ય ભેદોની કલ્પના કરી લેવી. જ્યાં ભેદ હોય ત્યાં વિકલ્પ હેઈ શકે છે, જેમ કયણુકને અવગાહ એક આકાશ-પ્રદેશમાં અથવા તે બે આકાશ-પ્રદેશમાં વગેરે ભાષ્ય સુખેથી સમજી શકાય તેવું છે, પરમાણુ તે ભેદ વિનાને હેવાથી એક આકાશ-પ્રદેશની જ અવગાહનાવાળા છે અને તેથી પરમાણુની અવગાહનામાં વિકલ્પ નથી.
શંકા-અત્યંત સૂક્ષ્મ એવા આકાશ-પ્રદેશમાં સંખ્યાત પ્રદેશી વત્ અસંખ્ય તેમજ અનંતપ્રદેશી કંધે શી રીતે અવગાહી શકે ! કારં કે પરમાણુ અને આકાશ-પ્રદેશનું બનેલું પ્રમાણ સરખું છે. સસ્તું પ્રમાણ હોવાથી એક આકાશ-પ્રદેશ પર એક પરમાણુ રહે તે બરાબર છે, પરંતુ કયણુક યાવત્ સંખ્ય અસંખ્ય અને અનંત-દેશી ઔધને અવગાહ કેમ સંભવે ! માટે કહે કે પરમાણુ કરતાં આકાશ-પ્રદેશનું પ્રમાણ મોટું છે! તેમ જ કહેવા માંગતા હો કહો કે અસંખ્યા અનંત પ્રદેશી ઔધે એક આકાશ-પ્રદેશમાં અવગાહી શકે નહિ.
વાદી પિતાની આ શંકા મજબુત કરવા માટે દષ્ટાંત પૂર્વક દલીલ કરે છે કે એક ઘડામાં ચાર સમુદ્રના પાણીને સમાવેશ થઈ શકે નહિ, કારણ કે પાણી ઘણું છે અને ઘડાનું પ્રમાણ નાનું છે. એ પ્રમાણે એક આકાશ-પ્રદેશમાં સંખ્ય–પ્રદેશી વિગેરે સ્કંધે અવગાહી શકે નહિ.
ઉત્તર- સંઘાતરૂપ પ્રચય વિશેષથી હાથીદાંતને ટૂકડે અપાવગાહમાં રહે છે અને તેટલા જ તેલ પ્રમાણ ભીડી ઘણા અવગાહને રોકીને રહેલ જોવાય છે. હાથીદાંતના ટૂકડાઓ