________________
પુસ્તક રજુ સમજવું. સંખ્યપ્રદેશ સ્કંધ તેમજ અસંખ્ય-પ્રદેશી કંધને અવગાહ એક આકાશપ્રદેશમાં થાવત્ સંખ્યાત–પ્રદેશીને સંખ્યાત આકાશપ્રદેશમાં અને અસંખ્યાત-પ્રદેશી કંધને અસંખ્યાત આકાશ-પ્રદેશમાં જાણ. એ પ્રમાણે અનંતપ્રદેશી સ્કંધને અવગાહ પણ એક આકાશપ્રદેશમાં બેમાં ત્રણમાં યાવત્ સંખ્યાત અથવા અસંખ્ય આકાશ પ્રદેશમાં સમજ, પરંતુ અનંત આકાશ પ્રદેશમાં નહિ કારણ કે, લેકાકાશ અસંખ્ય-પ્રદેશ પ્રમાણ છે.
ટીકા. સ્વયં પ્રદેશ હોવા છતાં જેને બીજે દ્રવ્ય પ્રદેશ નથી એટલે કે કાળ પ્રદેશ ભાવ પ્રદેશ ભલે હે! એ જે પરમાણુ તે અપ્રદેશ કહેવાય છે. સંઘાતવિશેષથી સંખ્યા પરમાણુથી બનેલે હોય તે સંખ્યાત પ્રદેશી પુદ્ગલકંધ કહેવાય. એ પ્રમાણે અસંખ્ય પ્રદેશોના સંઘાતથી બને તે અસંખ્ય–પ્રદેશી અને અનંત પરમાણુને બનેલ તે અનંત-પ્રદેશી કહેવાય.
અહીં એક પરમાણુ અને બીજા પરમાણુને સંગ હોય તેને અમારે દ્વિપ્રદેશી સ્કંધ કહેવો નથી. એ પ્રમાણે સંખ્ય પ્રદેશી અસં–પ્રદેશી તેમજ અનંતપ્રદેશી કંધમાં એક એક ચાવત્ અતા પ્રદેશને સંગ ગણવાને નથી, કારણ કે સંગ જે ગણીએ તે ચૌદ રાજલેકવરી સર્વ પુગલસ્કંધ તેમજ પરમાણુએ તે અનંતર-પરંપર સ ગ રહેલ હોઈ સ્કંધની અવ્યવસ્થા થઈ જશે. માટે સંગના બદલે સંઘાત ગણવાને છે. સૂત્રકાર મહારાજાએ પણ એ કારણથી પાત-વાખ્યાં એ પ્રમાણે આગળના સૂત્રમાં પ્રતિપાદન કરેલું છે. | TWરિણામ-શેષ રૂતિ આભાષ્ય-સાતેક વડે સૂત્રના રાષિ એ પદને સ્પષ્ટ જણાવે છે. એક છે આદિ જેમાં એવા આકાશ પ્રદેશમાં અવગાહ તે પરમાણુ કયણુક યાવત્ અનંત પ્રદેશી પુગમાં વિકલ્પ છે.
ધાતુ અનેક હોવાથી ભજનાને અર્થ વિકલ્પ થાય