________________
આગમત છે, પરંતુ સરોવરમાં રહેલ પુરૂષની માફક અવગાહ સમજવાને નથી ? કારણ કે સૂત્રમાંજ સંપૂર્ણવાચી 97 શબ્દનું ગ્રહણ છે. ૪–૧૩. *
હવે પુદ્ગલેને કાકાશમાં અવગાહ કેવી રીતે? તે જણાવે છે.
सूत्रम-एक प्रदेशादिषु भाज्यः पुद्गलानाम् ।४-१४॥
પુદ્ગલેને અવગાહ લેકાકાશના એક પ્રદેશમાં બે પ્રદેશમાં થાવત્ સંપૂર્ણ કાકાશમાં છે. ટીકાથ–
પ રિવુ એ સમાનાધિકરણ (કર્મધારય) . ગર્ભિત બહુવ્રીહિ સમાસ છે. સૌ પ્રરાક્ષ-guહેરા, કલેરા સર્વેિ તેમાય, તેવુ - વુિં એટલે કે પર- માણુથી લઈ તે અનંતાણુ સુધીના કાને અવગાહ એક આકાશ પ્રદેશ બે આકાશ પ્રદેશાયાવતુ અસંખ્ય આકાશ-પ્રદેશ છે.
. भाष्यम-अप्रदेश-संख्येया-संख्येयानंतप्रदेशानां पुद्गलानामेकादिष्वाकाश प्रदेशेषु भाज्योऽवगाहः । भाज्यो विभाज्यो विकल्प्य इत्यनान्तरं, तद्यथा. पर. माणोरेकस्मिन्नेव प्रदेशे, द्वणुकस्यैकस्मिन् , द्वयोश्रयणुकस्यैकस्मिन् , द्वयोस्त्रिंषु च एवं चतुरणुकादीनां संख्येयासंख्येयप्रदेशस्यैकादिषु सख्येयेषु असख्येयेषु च अनंतप्रदेशस्य च ॥१॥
ભાષ્યાથ–પરમાણુ, સંખ્ય-પ્રદેશી, અસંખ્ય–પ્રદેશી તથા અનંત-પ્રદેશી પુદ્ગલેને અવગાહ એક આકાશ-પ્રદેશમાં હોય અથવા બે આકાશ-પ્રદેશમાં ત્રણ આકાશ પ્રદેશમાં ખ્યાતાઅસંખ્યાતા આકાશ-પ્રદેશમાં પણ યથાસંભવ વિકલ્પ હોય. ભજના, વિભાષા અને વિકલ્પ એ સર્વે પર્યાયવાચક શબ્દ છે. હવે કેવી રીતે અવગાહ હોય? તે સ્પષ્ટ જણાવે છે. પરમાણુને એક આકાશ-પ્રદેશમાં અવગાહ હોય. દ્વિપ્રદેશી સ્કંધને એક આકાશ-પ્રદેશમાં અથવા બે આકાશ પ્રદેશમાં-૧ણુક (ત્રિપ્રદેશી કંધને) એક, બે-અથવા ત્રણ આકાશ પ્રદેશમાં હોય એ પ્રમાણે એ પ્રમાણે ચતુઃ પ્રદેશી સ્કંધ માટે ચાર આકાશ પ્રદેશ પર્યંત