SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક નું सूत्रम्-धर्माधर्मयो: कस्ने ।५-१३॥ ધમધર્મ-ધ્યાને સમગ્ર રાક્રશ ચાવશાહ છે. भाष्यम्-धर्माधर्मयोः कृत्स्ने लोकाकाशेऽवगाहो भवति इति ।। ભાષાર્થ-મસ્તિકાયઅસ્તિષયને સંપૂર્ણ લેકા-- કાશમાં અવગાહ છે. ટીકાથ–સમગ્ર કાકાશમાં ધમધર્મ દ્રવ્યની અણત. સિદ્ધિ છતાં એટલે અનાદિ-સંયોગ સિદ્ધ છતાં ચંદ્ર-મંડળમાં રહેનાર ચંદ્રિકાની માફક અવગાહ છે. એટલે કે જે પ્રમાણે, ચંદ્રિકા અય છે અને ચંદ્ર-મંડળ આધાર છે. વળી ચંદ્ર-મંડળ અણુક વખતે ચંદ્રિકાનું આધાર બન્યું. તે પણ જેમ કહી શકાતું નથી, તે પ્રમાણે ધર્મા, અધર્મા એ આધેય છે, અને લેકકાશ એ આધાર છે. તેમ જ તે આધેય. આધારને અંધ પણ અસિદ્ધ અનાદિ-સંગ-સિહ છે પરંતુ તે કાકારાથી કમરકાર અધર્મ દ્રવ્ય નથી. શંકાધમધમ દ્રવ્ય પિતે જ અલકાકાશમાં જતું નથી.. કે ધમધર્મને જવાની શક્તિ છતાં અલકાકાશના કાણુથી ધમધ દ્રષિ અલકાકારોમાં જઈ શકતું નથી? એ શંકાનું સમાધાન દ્રષ્ટાંતપૂર્વક આપે છે. ચૈતન્ય ગુણ જેમ જેટલું શરીરનું પ્રમાણ હોય તેમાં જ રહે છે, તેથી ખૂન કે અધિક દેશમાં જે રહેતા નથી, અને તેમાં ચૈતન્ય-ગુરુ " અન્ય સ્થાને જવાની શક્તિને અભાવ અથવા તો શક્તિ છ અન્યદ્રવ્યોને પ્રતિઘાતરૂપ હેતુ જેમ માનવામાં આવતું નથી, તે પ્રમાણે ધર્માધમ દ્રવ્યનું પણ કાકાશ માત્રમાં જ રહેવું ચોક્કસ સમજાય છે. એથી જ ક્ષીર–નીરની માફક અ ન્ય અવગાહની પરિણતિરૂપે ધમધમે દ્રવ્યનું લેકાકાશમાં રહેવાપણું
SR No.540015
Book TitleAgam Jyot 1979 Varsh 15
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1980
Total Pages148
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy