________________
આગમોત સ્તિકામાં છે, એટલે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય વગેરે દ્રનો અવગાહ આકાશ-દ્રવ્યમાં છે.
ધમધમથી વ્યાપ્ત આકાશ દ્રવ્ય કહેવાનું કારણ એ છે કે તે વડે કાકાશનું ભાન થાય છે. એટલે ધમદિ-દ્રવ્યને અવગાહ લેકાકાશમાં છે, જે પ્રમાણે એક વસ્તુ અન્ય સ્થાનેથી અન્ય સ્થાને મુક્તાં તે સ્થાનવતી આકાશ દ્રવ્ય અવગાહ્ય-દ્રવ્યને અવગાહ આપે છે. એટલે કે તે અવસરે તે દ્રવ્યને અને તે આકાશને સંગ થે. એ પ્રમાણે ધર્માદિ દ્રવ્યને આકાશ દ્રવ્યની સાથે ક્યારે સંગ થયે? એમ જે પ્રશ્ન થાય તે તેને સમાધાનમાં જણાવે છે કે ધર્માધર્માદિ દ્રવ્યોનો આકાશ દ્રવ્યમાં અવગાહ અનાદિકાલીન છે. પરસ્પર એકમેક પણાની પરિણતિ વડે તે પ્રકારે તે દ્રવ્ય રહેલા છે. ધર્માદિ-દ્રવ્યથી વ્યાપ્ત આકાશ દ્રવ્યાસ્તિકાય અન્ય આકાશમાં જીવાદિ-
દ્રને અવગાહ નથી. કારણ કે અન્ય એટલે કે અકાશમાં ધર્માદિક દ્રવ્ય નથી, અને ગતિ-સહાયક તેમ જ સ્થિતિસહાયક ધમધર્માદિ દ્રવ્ય સિવાય જીવ પુદ્ગલેને અલકાકાશમાં અસંભવ છે. '
- જે એમ પૂછતા હો કે અલકાકાશમાં ધર્માઅધમ કેમ નથી? તે કહે છે કે તે જ ધર્મા–ધર્મ દ્રવ્યને સ્વભાવ છે.. અને જ્યાં સ્વભાવ આવે તેમાં પ્રશ્નને અવકાશ રહેતું નથી . માટે ધર્મા ધર્માદિકને લેકાકાશમાં અવગાહ છે, એ બરાબર છે. ૧રા
- કાકાશમાં ધમધર્માદિ દ્રવ્યને અવકાશ છે, એ કહ્યું તે તે બરાબર છે, પરંતુ તે અવગાહ સર્વ-પ્રદેશની વ્યાતિવાળા દૂધ-પાણી અથવા વિષ-રૂધીર સરખે છે કે સરોવરમાં પુરૂષ ઉભે રહે તેના સરે છે? એ જરૂર કહેવું જોઈએ તે વસ્તુ જણાવે છે.