________________
પુસ્તક રજુ
આ પ્રમાણે કહેવાથી આકાશના સર્વવ્યાપીપણામાં વ્યાઘાત આવતું નથી. કારણ બૌદ્ધોની માન્યતા પ્રમાણે પ્રસિદ્ધ એવે જે વિજ્ઞાન ક્ષણ છે, તે જેમ આદિ–મધ્યાન્ત વિભાગ વિનાને હોવા છતાં સર્વ વસ્તુની સાથે સંબંધવાળે છે, તે પ્રમાણે પરમાણુને પણ આકાશને સંબંધ હેઈ (આકાશ સર્વમૂર્ત દ્રવ્યસંગી હાઈ) આકાશ સર્વગત છે, એ નિઃસંશય છે. માટે પ્રદેશ પોતે જ પ્રદેશરૂપ છે, પરંતુ તે પ્રદેશને બીજા દ્રવ્યપ્રદેશ નથી. એ પ્રમાણે યથાર્થ ગુરૂ-વચનનું આરાધન કરતું નથી તેવા બૌદ્ધ વિગેરે અન્યવાહી વડે કહેવાતાં જે કુવરને છે તે સર્વનું દ્રવ્યાસ્તિક તેમ જ પર્યાયાસ્તિક ઉભયનયના સદુભાવ વડે સ્યાદ્વાદમતના આલંબનપૂર્વક આગમ અને યુક્તિથી નિરાકરણ કરવું એગ્ય છે.
હવે ઉપર જણાવેલા ધમસ્તિકાય અધમસ્તિકાય પુદ્ગલ અને જીવાસ્તિકાય એ દ્રવ્ય આકાશ-દ્રવ્યની માફક આત્મપ્રતિષ્ઠ . (એ પિતે જ પિતાના આધારે રહેલી છે કે પાણી વિગેરે દ્રની માફક અન્ય દ્રવ્યના આધારે રહેલ છે.
ઉત્તર- નિશ્ચયનયના અભિપ્રાયથી દરેક વસ્તુ આકાશ માફક સ્વપ્રતિષ્ઠ છે. એટલે પુદ્ગલ પુદ્ગલમાં, જીવ છવામાં સ્વપ્રતિષ્ઠ છે, પરંતુ વ્યવહારનયના અભિપ્રાયથી ધર્મ અધર્મ પુદ્ગલ અને જીનું સ્વરૂપ જણાવે છે.
સૂર- રોમરોડવા. કાકાશમાં અવગાહ છે.
મધ્ય- મહીનામવાદો વારો મવતિ | અવગાદા ધમતિ દ્રવ્યોને અવગાહ કાકાશમાં છે.
ટીકાથ– અનુપ્રવેશવાળા એવા જે પુદ્ગલાદિ દ્રવ્ય છે તે દ્રવ્યોને અવગાહ ધમધર્મ દ્રવ્યથી વ્યાપ્ય એવા આકાશા