________________
પુસ્તક રજુ કેવી રીતે અનંત પદની અનુવૃત્તિ થયેલ છે, તે કહે છે કે ૧ ના પ્રયત્ન વડે થયેલ છે.
શંકા - પુદ્ગલ શબ્દ વડે અણુનું (પરમાણુનું) પણ ગ્રહણ થાય છે, પુદગલને અર્થ પુરાવું અને ગળવું એ પ્રથમ જ તમેએ કરેલ છે. એવા પરમાણુરૂપ પુગલના આ અનંત સૂત્ર વડે જણાવ્યા પ્રમાણે સંખ્યાત, અસંખ્યાત અથવા અનંત પ્રદેશોમાંથી કઈ પણ એક પ્રકારની સંખ્યાવાળા પુદ્ગલે હોવા જોઈએ. જે ત્રણમાંથી એકપણ સંખ્યાવાળા પ્રદેશે પરમાણુ-પુદ્ગલના ન હોય તે તે પરમાણુને પુદ્ગલ પણ કહી શકાય નહિ. અને જે સંખ્યાતાદિ કેઈ પણ સંખ્યાવાળા પ્રદેશ છે, એમ કહો તે ઘટાદિ દ્રવ્યની માફક પરમાણુ ન કહી શકાય. કહે કે પરમાણુ એક–પ્રદેશી છે તે ઉપર જણાવેલ સંખ્યામાંથી કેઈપણ સંખ્યાવાળા પ્રદેશે જેમાં હોય તેને જ પુદ્ગલ કહેવાય. એ લક્ષણથી જે પુદ્ગલમાં તે સંખ્યામાંથી કોઈપણ સંખ્યાવાળા પ્રદેશ નથી એ વસ્તુ જ આકાશ કુસુમની માફક અસત્ છે.
ઉત્તર પ્રદેશે બે પ્રકારના છે. દ્રવ્યરૂપ અને પર્યાયરૂપ. યદ્યપિ દ્રવ્યરૂપ પ્રદેશે પરમાણુઓમાં નથી, તે પણ પર્યાયરૂપ પ્રદેશે પરમાણુઓમાં છે. પર્યાયસ્વભાવી પ્રદેશ રૂપાદિ છે. અને તે પર્યાયસ્વભાવ પ્રદેશના ગ્રહણથી પરમાણુ સહદેશી છે. ૧૦
હવે જે પ્રમાણે દ્રવ્યપ્રદેશ વડે ઘટ સપ્રદેશી છે. તે પ્રમાણે પરમાણુ પણ દ્રવ્યપ્રદેશોથી સપ્રદેશી છે, એમ કહેનારાએની ઉક્તિમાં અસિદ્ધ દોષ આવે છે તે જણાવવા માટે
સૂત્રમ્ નાનો છેવ-II પરમાણુને (દ્રવ્ય) પ્રદેશ નથી.