________________
૧૦
આગમોત
પુણ્યવાન વિવેકી આત્માઓ જ્ઞાની ગુરૂના ચરણમાં બેસી ખૂબ જ ગંભીરતાથી વાંચે-વિચારે અને તત્વની સમજુતી મેળવે એવી શુભકામન છે. સં.]
શ્રી તત્ત્વાર્થ સૂવની વાચના सूत्रम्- स ख्येयास ख्येयाश्च पुद्गलानाम् ।।स-१०॥ . સૂવાથ– પુદ્ગલેના સંખ્યાતા અસંખ્યાતા અને ર થી અનંત પ્રદેશ છે..
ટાર્થ– પુરાવું અને ગળવું તે પરિણામથી પુત્ર એવી જે સંજ્ઞા જેઓને પ્રાપ્ત થયેલી છે, તેવા તેમ જ પરમ શુથી પ્રારંભીને અચિત્ત-મહાત્કંધ સુધીના ચિત્ર-વિચિત્ર રૂપાદિ પરિણામવાળા જે પુદ્ગલે તેના યથાસંભવ સંખ્યાતથી પ્રારંભીને અસંખ્યાત અને અનત પ્રદેશ છે, અર્થાત્ સંખ્યાતપ્રદેશી પુદ્ગલ-સકના સંખ્યાત પ્રદેશ, અસંખ્યાત પ્રદેશ પુદ્ગલ-કંધના અસંખ્યાત પ્રદેશ અને અનંત-પ્રદેશી મુદ્દગલસ્કંધના અનંત પ્રદેશ છે. સૂત્રમાં નહિ ગ્રહણ કરેલ અનંત પ્રદેશના પ્રથમના સૂત્રમાંથી લાવવા માટે ર શબ્દને પ્રયોગ છે. તે જ અર્થ જણાવવા માટે ભાષ્યકાર કહે છેभाष्यम्-संख्येया असंख्येया भनन्ताश्च पुद्गलानां भवन्ति, अनंता इति वर्तन्ते ।
ભાષ્યાર્થ– સ પેય, અસંખ્યય અને અનંત સંખ્યા પ્રમાણ પુદ્ગલેના પ્રદેશ છે. સૂત્રમાં અનંત નથી, માટે મરાયાનન્તાર એ સૂત્રમાંથી આ સૂત્રમાં કહેલ = શબ્દ વડે અનંતાની અનુવૃત્તિ લવાય છે.
ટીકાથે તાત્પર્ય એ છે કે વિધાન કરવા ગ્ય પદોની અનુવૃત્તિ થાય છે, પરંતુ તે એમને એમ પણ થાય છે, અથવા તે કોઈ તેવા પ્રકારના પદના પ્રયત્નથી પણ થાય છે તે અહીં